હું થોડીવારમાં આવું છું…એમ કહી યુવક ઘરેથી નીકળ્યો પણ ઘરે ના આવતા પરિવારે તપાસ કરતા જે સચ્ચાઈ સામે આવી એ…..

અમુકવાર અજાણતા એવી ઘટનાઓ બની જાય છે કે જેનાથી આખા પરિવારની ખુશીઓ વિખેરાઈ જતી હોય છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના બંડીથી સામે આવી છે. જ્યાં એક નિર્દોષ વ્યકતિનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં છવાઈ ગયો.

હરિસિંહ સવારે ઘરેથી નીકળ્યા હતા. તે ઘરેથી એવું કહીને ગયા હતા કે હું થોડીવારમાં જ આવું છું.પણ હરિસિંહ થોડીવારમાં પણ ના આવતા આખા પરિવારના લોકોને તેમની ખુબજ ચિંતા થવા લાગી હતી. પરિવારના લોકોએ થોડી તાપસ કરતા હરિસિંહનો મૃતદેહ ગામની સિમમાંથી મળી આવ્યો હતો.

જેની જાણકારી મળતાની સાથે જ આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આખું ગામ ઘટના સ્થાળે પહોંચી ગયું હતું. પોલીસન તરત જ તેની જાણકારી આપવામાં આવી હતી.પોલીસે અહીં આવીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ખેડૂતે પોતાના ખેતરમાં પાકને બચાવવા માટે કારણે ઉભો કર્યો હતો.

અને હરિસિંહ આ વાતથી બિલકુલ અજાણ હતા અને તે ચાલતા ચાલતા તે વાયરને અડી ગયા હતા. તેમને કારણે લગતા તેમનું મૃત્યુ થઇ ગયું હતું. તેમના મૃત્યુથી આકાહ પરિવારમાં માતમ ચાઇ ગયો હતો.

હરિસિંહ તેમના પરિવારમાં એકના એક આધાર હતા. તેમની જ કમાણીથી તેમનું આખું ઘર ચલાતું હતું અને અચાનક તેમનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજે કોઈ બીજાની ભૂલના કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ જતો રહ્યો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!