માતા પિતાના મૃત્યુ પછી આ માસુમ ૪ બાળકોનું કોણ? આ બાળકોની સ્થિતિ જાણીને રોઈ પડશો.

તમને ફોટામાં દેખતા આ 4 બાળકો પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. આ બાળકોની ઉંમર 9 થી 4 વર્ષની છે. 3 વર્ષ પહેલા આ 4 બાળકોની માતા કઈ કામથી બહાર ગઈ હતી પછી તે ક્યારેય પાછી આવી નહિ ત્યારથી તેમના મજબુર પિતા આ 4 બાળકોને એકલા હાથે ઉછેરી રહયા હતા. લોકડાઉનના કારણે તેમના પિતાને કામ નહતું મળતું અને ભુખમરી ના કારણે તે બીમાર રહેવા લાગ્યા અને અચાનક તેમનું મૃત્યુ થઇ ગયું.

પિતાના મૃત્યુ પછી આ ચારે બાળકો અનાથ બની ગયા છે. આ 4 બાળકોનું જીવન પાડોશીઓના રહેમોકરમ પર ચાલી રહ્યું છે. જો કોઈને તેમના પર દયા આવી જાય તો તે તેમને ખાવા માટે લોટ અને ચોખા આપી દે છે.

જેને સૌથી મોટી 8 વર્ષની બહેન પોતાના નાના ભાઈ બહેનો માટે ભાત બનાવી દે છે. સાવરે અને સાંજે ભાત ખાઈને ચારે ભાઈ બહેન સુઈ જાય છે. તેમનું ઘર રહેવા લાયક પણ નથી.

આ માં બાપ વગરના બાળકો પર શું વીતી રહી છે તેનું અનુમાન કોઈ લગાવી શકતું નથી. આ બાળકોના કાકા પણ છે. તે પણ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામના લોકો એટલા ભણેલા નથી

કે આ બાળકો માટે કઈ કરી શકે પણ કઈ રીતે તેમને સરકાર સુધી આ વાત પહોંચાડી અને હવે આ બાળકોને મદદ પણ મળી રહી છે. આ બાળકોને મદદની ખુબજ જરૂર છે માટે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે.

error: Content is protected !!