ફક્ત એક જ દિવસ આ ઉપાય કરીને હરસ અને મસાની તકલીફથી મેળવો છૂટકાળો, ઓપરેશનની પણ જરૂર નહિ પડે.
આજે અમે તમને જે વનસ્પતિ વિષે જણાવવાના છીએ કે જે તમારી હરસ અને મસાની તકલીફને જડ મૂળથી ખતમ કરી દેશે જેની તમને કલ્પના પણ નહિ કરી હોય. આ વનસ્પતિને ગુજરાતીમાં બોરસરી કહેવામાં આવે છે.
હરસ અને મસાની તકલીફ ને દૂર કરવા માટે તમારે આ વનસ્પતિના 21 બીજ લેવાના છે સાથે 11 દાણા મરિ ના લો. આ બને બીજને ખાંડી લો અને તેનો પાવડર બનાવી લો.
સોમવાર, ગુરુવાર અને રવિવારે તમારે આ પાવડર ઉઠીને સીધો ફાકી લેવાનો છે અને તેના પછી 1 ગ્લાસ પાણી પીવાનું છે. ખાસ અગત્યની વાત આ ઉપાય કરીને તમારે 6 કલાક સુધી બેસવાનું નથી ઉભા રહીને ગમે ત્યાં ફરી શકો છો. તમારે 1 કલાકના અંતર એક મોસંબી ખાવાની છે. ધ્યાન રાખો કે આ 6 કલાક સુધી બીજું કઈ ખાવાનું નથી.
જયારે પણ તમે આ પ્રયોગ ચાલુ કરો ત્યારે સવારે ૬ વાગ્યાથી કરો એટલે બપોર સુધીમાં તમે છૂટી જાઓ અને એક અઠવાડિયા સુધી તીખો ખોરાક ખાવાનો નથી. આ એક અનુભવ સિદ્ધ પ્રયોગ છે. આ પ્રયોગથી ઘણા લોકોને ફાયદો પડ્યો છે. જો તમે હરસ અને મસાની તકલીફથી પીડાતો હોય તો આ પ્રયોગને એકવાર કરી લો 100 ટકા ફાયદો થશે.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.