મંગળવાળના દિવસે હનુમાન દાદાના આશીર્વાદ લેવા માટે કરો આ ઉપાય બેડો પાર થઇ જશે.

મંગળવાળનો દિવસ ભગવાન હનુમાનનો માનવામાં આવે છે. જે પણ લોકોને કળિયુગમાં હનુમાન દાદાનો આશીર્વાદ મળી જાય તો સમજીલો કે તેમનો બેડો પર થઇ જશે બગડેલા કામો પણ થઇ જશે.

આજે અમે તમને મંગળવાળના દિવસે થતા એવા કેટલાક એવા ઉપાયો જણાવીશું કે જેને કરીને તમે તમારી બધી તકલીફો દૂર થઇ જશે.મંગળવાળના દિવસે કોઈ રામ- સીતા અને હનુમાન મંદિરમાં જાઓ પોતાના જમણા હાથથી હનુમાન દાદાની મૂર્તિ પર લાગેલું ચંદન સીતા માતના પગ પર તિલક લગાવો.

મંગળવાળના દિવસે એક દોરામાં 4 મરચા બાંધો અને તેની ઉપર લીંબુ લગાવો આને ઘર અથવા ધંધાની જગ્યાએ આ લીંબુ મરચું બાંધો આ ઉપાયથી બધી નકરાત્મક શક્તિઓ દૂર થઇ જશે

અને પોઝેટીવ ઉર્જાનો સંચાર થશે. મંગળવાળના દિવસે 11 પીપરાના પાન લો આ પાન પર ચંદન અથવા કંકુથી ભગવાન શ્રી રામ લખો અને તેની એક માળા બનાવીને તેને હનુમાન દાદાને પહેરાવો.

મંગળવાળના દિવસે કોઈ પણ હનુમાન મંદિરમાં જઈને મીઠું પાન ચઢાવો. આ ઉપાયથી તમારી બધી તકલીફો દૂર થઇ જશે અને તમારા બગડતા કામો પણ બની જશે. મંગળવાળના દિવસે લાલ ગાયને ગોળ અને રોટલી ખવડાઓ. મંગળવાળના દિવસે હનુમાન દાદા અને ગણપતિને શ્રી ફળ ચઢાવવું ખુબજ શુભ માનવામાં આવે છે.

error: Content is protected !!