મંગળવારે કરો આ ઉપાય હનુમાન દાદા તમારી બધી મનોકામના પુરી કરશે.

મંગળવાર એ ભગવાન હનુમાન દાદાને સમર્પિત છે. જે પણ લોકોને મહેનત કર્યા પછી પણ જોવે એવી સફળતા નથી મળી રહી અને મળતી અસફળતા ઓથી ખુબજ નિરાશા અનુભવે છે.

આજે અમે તમને એવા ઉપાયો વિષે જાણવા જઈ રહયા છીએ કે તેમને કર્યા પછી તમારા જીવનથી તકલીફો દૂર થઇ જશે. મંગળવારના દિવસે આ ઉપાયો કરવા એ ખુબજ શુભ માનવામાં આવે છે.

હનુમાન દાદાને મંગળવારના દિવસે કેવડાનું અત્તર અને ગુલાબની માળા અર્પણ કરો આ ઉપાય કરવાથી તમારી બધી મનોકામના પુરી થશે. મંગળવારના દિવસે વડનું એક પાન તોડીને લાવો અને તેને હનુમાન દાદાની સામે મુકો એની પર શ્રી રામ લખીને તે પાનને તમારા પર્સમાં મુકો આ ઉપાય કરવાથી લક્ષ્મીમાં તમારા પર ખુબજ પ્રશન્ન થશે.

મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં જઈને તેમને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરો આ ઉપાયથી હનુમાન દાદા તમારા પર ખુબજ પ્રસન્ન થશે અને તમારી બધી ઈચ્છઓને પુરી કરશે.

મંગળવારના દિવસે પીપળાના ઝાડની નીચે સરસોના તેલનો દીવો કરો અને 11 વાર રામ નામનો જાપ કરો. જો તમારા પર શનિની ખરાબ દશા છે તો અડદની દળ અને કોલસાની એક પોટલી બનવો આ પોટલીને તમારા પર 7 વાર ઉતારીને કોઈ નદીમાં પ્રવાહિત કરી દો આ પોટલી સાથે સાથે તમારા જીવનની બધી તકલીફો પણ દૂર થઇ જશે.

error: Content is protected !!