હળદળનો આ રીતે ઉપયોગ કરવાથી કોરોના ફેફસામાં જતો અટકી જશે…

આ કોરોનાએ કહેર ચારેય બાજુ મચાવી દીધી છે જેથી લોકોને ઘણી એવી મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આને સામે લડવા લોકો કેટલાક ઘરગથ્થુ ઉપાયો પણ કરી રહ્યા છે અને તેનો તેમને ઘણો ફાયદો પણ મળે છે. તેવી જ રીતે આપણે આજે જાણીએ એવી જ એક વસ્તુ જે તમારા ફેફસા સુધી કોરોનાને નાઈ પહોંચવા દે.

આપણા આયુર્વેદમાં એવા કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે અને તેનો દરેકે દરેક વ્યક્તિને ઘણો ફાયદો પણ થતો હોય છે. કોરોનાને આપણે શરીરમાં ના પ્રવેશવા દેવો હોય તો તેની માટે આપણે આપડા ફેફ્સાઓ મજબૂત બનાવવાના હોય છે,

અને આપણી ઈમ્યુનિટીને મજબૂત બનાવવાની છે. તેની માટે આપણા આયુર્વેદમાં અને આપડા ઘરના રસોડામાં પણ એવી કેટલીક વસ્તુઓ છે કે જેના ઉપયોગથી ફેફસા અને ઇમ્યુનીટી મજબૂત બની શકે છે.

તમારે તેની માટે હળદળ લેવાની છે કેમ કે, હળદળમાં પણ એન્ટી-ઇન્ફ્લેમેટરીના ગુણો રહેલા હોય છે જેની સાથે સાથે બીજા કેટલાક મહત્વના તત્વો પણ હોય છે, જે આપડા શરીરને નિરોગી બનાવે છે અને ફેફસાને પણ મજબૂત બનાવે છે.

જો તમે હળદળનું નિયમિત સેવન કરો તો તેનાથી ફેફસાની કેટલીક બીમારી સામેથી રક્ષણ પણ મળે છે. તમારે ફેફસાના રહેલા કફને તોડવાની માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધી ચમચી હળદળ, તેમાં અડધા લીંબુનો રસ અને એક ચમચી મધ નાખીને રોજે રોજ ખાલી પેટે પી લુંવું જોઈએ.

આનાથી આપણા ફેફસાની ઉપર જે કોરોના હુમલો કરે છે તેનાથી ફેફસાને મજબૂત બનાવવાનું કામ આ હળદળ કરે છે, તેની સાથે સાથે શરીરની કેટલીક ઘાતક બીમારીઓથી આપણને બચાવે છે. આયુર્વેદની અનુસાર હળદળએ વાયુ, પિત્ત અને કફને દૂર રાખે છે.

error: Content is protected !!