ગુરુવારના દિવસે આ ઉપાય કરવાથી ધનપ્રાપ્તિનો યોગ બનશે
ગુરુવારનો દિવસ ગુરુને સમર્પિત હોય છે.ગુરૂવારના દિવસે લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ગુરુ મંદિર જતા હોય છે અને મંદિરમાં જઈને અલગ અલગ પૂજા અને વસ્તુઓ ભેટ કરતા હોય છે.ગુરુને પીળો રંગ ખુબજ ગમે છે. એટલે ગુરુવારના દિવસે પીળા ભાત, પીળી મીઠાઈ અને પીળા વસ્ત્રોનું દાન કરો.
તમારા જીવનમાં ખુબજ તકલીફો આવી રહી છે અને તમારા કામ નથી થઇ રહ્યા અને તમને તમારા બધા જ કામોમાં અસફળતા મળી રહી છે.તો તમે ગુરુવારના દિવસે આ ખાસ ઉપાય કળી શકો છો.
આ ઉપાય કરવાથી તમારું નસીબ બદલાઈ જશે અને તમારા બધા બગડેલા કામો પણ સફળ થઇ જશે.ગુરુવારના દિવસે ગાયને ગોર ખવડાવો આ પછી કોઈ પણ વિષ્ણુ મંદિર જઈને પીળા ફૂલ અર્પણ કરો અને ભગવાન વિષ્ણુને તમારી બધી ઈચ્છઓ પૂર્ણ કરવા માટે પ્રાર્થના કળો.
જો શક્ય હોયતો ગુરુવારના દિવસે પીળા વસ્ત્રો પહેરો. માથા પર પીળું તિલક લગાવો અને પીળું ભોજન કરો ગુરુવારના દિવસે આ ઉપાય કરવાથી તમારી બધી મનોકાનમાં પૂર્ણ થશે.
દર ગુરુવારના દિવસે સ્નાન કરવાના પાણીમાં થોડી હરદર નાખીને સ્નાન કળો.ગુરુવારના દિવસે ઘીનો દીવો કરીને વિષ્ણુ ચાલીસાનો પાઠ કળો.ગુરુવારના દિવસે કેળાના છોડની પૂજા જરૂર કળો.ગુરુવારના દિવસે પૈસાની લેવડ દેવડ ના કળો.