ગુજ્જુ લવ ગુરુ કોરોના પોઝિટિવ આવ્યા
દેશમાં ચાલી રહેલી કોરોનાની આ મોટી મહામારીની વચ્ચે લોકોની સ્થિતિ બગડી ગઈ છે અને કેટલાય લોકોના મૃત્યુ પણ થઇ રહ્યા છે અને તેની વચ્ચે આપણા ગુજરાતી લવ ગુરુ એવા કોમેડી કિંગ એવા બનાસકાંઠાનું ગૌરવ એવા ગુજ્જુ લવ ગુરુ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
ગુજ્જુ લવ ગુરુ છેલ્લા થોડા દિવસથી કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેથી કરીને તેઓ વિડિઓ પણ નથી બનાવી રહ્યા આ કોરોના હજુ કેટલા લોકોને કોરોનાની સપેડમાં લેશે અને તે હજુ સમજાતું નથી હાલમાં બહારની સ્થિતિ એટલી કથળી બની ગઈ છે કે જેનાથી લોકો હાલમાં સતત પોઝિટિવ આવી રહ્યા છે અને તેનાથી બચવાની માટે તમે આમતેમ ના ફરશો અને બને તેટલું ઘરે જ રહો.
સુરત અને બીજા કેટલાક મહાનગરોમાં પણ કોરોનાએ વેગ પકડ્યો છે અને તેમાં સિવિલ હોસ્પિટલો પણ હાલમાં પુરેપુરી ભરાઈ ગઈ છે અને તેની વચ્ચે લોકો બચવાની માટે કેટલાક ખાસ પ્રયત્નો પણ કરી રહ્યા છે.
જે પ્રમાણે માહિતી મળી હતી તે રીતે ગુજ્જુ લવ ગુરુએ એક ઇન્સ્ટાગ્રામની ઉપર એક પોસ્ટ પણ મૂકી હતી.મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તમે પણ સાચવજો વગર કામે ઘરની બહાર ના નીકરતા આવી એક પોસ્ટ પણ મૂકી હતી.
ગુજ્જુ લવ ગુરુએ ગુજરાતને હાલમાં તેમના અવાજથી અને વિડીઓથી ઘેલું બનાવી દીધું છે અને તેની સાથે સાથ લોકોનું એવું માનવું છે અને તેમને લોકો કોમેડી કિંગ પણ કહે છે.