હવામાન વિભાગે આગાહી કરી, આ વર્ષે ગુજરાતમાં આટલા ટકા વરસાદ પડશે…

ખેડૂતોની માટે મહત્વની ઋતુ એટલે ચોમાસુ, આ વર્ષે તો પહેલા કોરોના અને પછી વાવાઝોડાથી ખેડૂતોનું ભારે નુકસાન થયું છે. બસ ખાલી તમામ ખેડૂતો હાલમાં ચોમાસાની ઋતુની રાહ જોઈ રહ્યા છે.

Monsoon performance in 2020: Monsoon 2020 heading for excess, September holds the key | Skymet Weather Services

તો આ વર્ષે ચોમાસાને લઈને ખાસ અને સારા સમાચાર આવી રહ્યા છે. આ વર્ષે હવામાન વિભાગ અને નિષ્ણાત અંબાલાલે પણ વરસાદ અને ચોમાસા વિષે આગાહી કરી હતી.

Rain in Bihar: Pre-Monsoon rains in Patna, Purnea, Bhagalpur, Muzaffarpur, Darbhanga and Supaul | Skymet Weather Services

આગાહીમાં સમગ્ર દેશભરમાં ૧૦૧ ટકા જેટલો અને ગુજરાતમાં ૧૦૬ ટકા જેટલો વરસાદ પડશે, હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર અને દક્ષિણ ભારતમાં વર્ષ ૨૦૨૧ નું ચોમાસુ સામાન્ય રહેશે, જયારે મધ્ય ભારતમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની સંભાવના છે. તેમ જ ઉત્તર અને પૂર્વમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે.

Monsoon 2020: Monsoon Rains to Enter Haryana on Wednesday; Wetter Season Forecast | The Weather Channel - Articles from The Weather Channel | weather.com

જૂન મહિનાથી ઓગષ્ટ મહિનામાં હવાનું તાપમાન સરેરાશ કરતા વધારે રહેશે અને તેથી અલનીનો સ્થિતિ સર્જાવવાની નહિવત સ્થિતિ છે. દેશમાં ૧૦૧ ટકા જેટલો વરસાદ પડવાની સંભાવના છે

Amphan' moves closer to Odisha coast, rain lashes several- The New Indian Express

તેમાં ઉત્તર પચ્ચિમ ભારતમાં ૯૮ થી ૧૦૮ ટકા, મધ્યભારતમાં ૧૦૬ ટકાથી વધારે અને દક્ષિણ ભારતમાં ૯૩ ટકાથી ૧૦૭ ટકા, ઉત્તર પૂર્વમાં ૯૫ ટકાથી ઓછો વરસાદ પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

error: Content is protected !!