આ મહિલાએ ગુજરાતના ૧૬ શહેરોમાં ૨૭ વાર લગ્ન કર્યા છે. જયારે સાચી વાત સામે આવી ત્યારે મહિલા રોઈ પડી.

આજે અમે તમને એક એવી ઘટના વિષે જણાવીશું કે જેને જાણીને તમે ચોકી જશો. આ મહિલાનું નામ આમતો હવિદા છે પણ લોકો તેને મુન્ની કહે છે. આ મહિલાના કિસ્સાઓ સાંભરીને તમે ચોકી જશો.

આ મહિલાએ એક છોકરીના 27 લગ્ન કરાવ્યા હતા. એક યુવતીના છુટાછેડા થતા મુન્નીના સંપર્કમાં આવી હતી. આ યુવતીની પરિસ્થિતિનો લાભ ઉઠાવીને તેના ગુજરાતમાં અલગ અલગ 16 જેટલા શહેરોના 27 લગ્ન કરાવ્યા હતા.

મુન્ની યુવતીના લગ્ન કરાવીને અનેક યુવકો પાસેથી પૈસા પડાવી લેતી હતી. મુન્ની આ યુવતીના લગ્ન કરાવતી હતી પછી થોડા દિવસ પછી યુવતી યુવકના ઘરેથી ભાગી જતી હતી.

મુન્ની અને તેનો પરિવાર આ યુવતીના અલગ અલગ લગ્ન કરાવીને તેમની પાસેથી પૈસા પડાવતો હતો. યુવતીના લગ્ન કરાવીને લગ્નના થોડા દિવસો પછી યુવતીને પાછી લઇ જઈને તેના બીજા લગ્ન કરાવી દેવામાં આવતા હતા.

મુન્ની હવે યુવતીને મલેશિયા લઇ ગઈ હતી અને મલેશિયામાં યુવતીના હોટલના બાજુના રૂમમાં રોકાયેલા એક વ્યક્તિને યુવતીએ તેની સાથે થઇ રહેલા અન્યાય વિષે જણાવ્યું ત્યારે તે યુવકે આ યુવતીની મદદ કરી

અને તેને મલેશિયાની પોલીસે આ ઘટનાની જાણ કરી. મુન્નીને 2017 માં મલેશિયામાં 4 વર્ષની સજા ફટકાળવામાં આવી હતી. તે તેની સજા પુરી કરીને હવે ભારત પરત ફળી છે. ત્યારે ભરૂચ પોલીસને આ ઘટનાની જાણ થતા મુન્નીની ફરીથી ધરપકડ કહેવામાં આવી છે.

error: Content is protected !!