ગુજરાત હાઇકોર્ટ રૂપાણી સરકારને કોરોના મામલે ફરી શું ટકોર કરી જાણો?

હાલમાં ગુજરાતમાં જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં લઈને ગુજરાત હાઇકોર્ટે સરકારને કઈ ખાસ મુદ્દાઓ ઉપર કામ કરવાનું કહ્યું હતું સરકારને ટેસ્ટિંગ ઉપર કામ કરવાની વાત કરી હતી ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે દરેક જિલ્લામાં ટેસ્ટિંગ ની સુવિધા ઉભી કરવી જોઈએ

અને તે માટે જે પણ પ્રયાશો કરવા પડે તે પ્રયાશો કરે સરકાર અને નાની મોટી લેબ છે તે જરૂર પડે તો લોન આપીને તાત્કાલિક ધોરણે નવી લેબ બનાવી જોઈએ તેવી વાત પણ સરકાર ને કરી હતી સરકારે કહ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લામાં આર ટી પી સી આર સુવિધા ઉપલબ્ધ છે

પરંતુ એક આર્ગ્યુમેન્ટ છે હાલમાં ૬ એવા જિલ્લા છે એમાં હજુ સુધી આર ટી પી સી આર ની ફેસેલિટી ઉપલબ્ધ નથી જેમાં દ્વારકા ગીરસોમનથ તાપી નર્મદા જેવા જિલ્લા માં સમાવેશ થાય છે જોકે બીજી બાજુ કોરોનાના નવા સ્ટ્રેન્ડ જયારે આર ટી પી સી આર ટેસ્ટ પણ નેગેટિવ આવે છે

ત્યારે હાઇકોર્ટ એ સરકારને એ પણ કહ્યું કે ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે એચ આર સી ટી ની સુવિધા જ્યાં ઉપલબ્ધ ના હોય ત્યાં સુવિધા ચાલુ કરાવી જોઈએ હાલમાં કોરોના દર્દીને હોસ્પિટલમાં દાખલ થવું હોય ત્યારે મોટા ભાગના હોસ્પિટલમાંથી એવો જવાબ મળી રહે છે કે

હાલમાં ઓક્સિજન બેડ ખાલી નથી સરકારને બીજી પણ ટકોર કરી છે કે સરકારી ને એક ડેશબોર્ડ તૈયાર કરવું જોઈએ કે જેનાથી ખબર પડી શકે કે કઈ હોસ્પિટલમાં કેટલી જગ્યા છે તેનાથી દર્દીને લઈને દરેક હોસ્પિટલે ફરવું ના પડે એની સાથે સાથે હાઇકોર્ટે કહ્યું છે

વિવિધ એસોશિયેશન સવારે અને સાંજે લિસ્ટ મૂકે છે લિસ્ટ માં કઈ હોસ્પિટલમાં કેટલી જગ્યા ઉપલબ્ધ છે તે પ્રકારના લિસ્ટ છે તે ખરેખર લોકોને ઉપયોગી થતા નથી એ લિસ્ટ લોકો સુધી પોંચે અને લોકો હોસ્પિટલમાં ફોન કરે છે ત્યારે તે જગ્યા ભરાઈ ગઈ હોય છે તેના માટે રીયલ ટાઈમ ડેશબોર્ડ ની જરૂર છે તેનાથી લોકોને ખ્યાલ આવી શકે કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે

error: Content is protected !!