અમેરિકાની છોકરીને ખેડૂતના દીકરા સાથે પ્રેમ થઇ ગયો તો લગ્ન કરવા માટે દોડી દોડીને ભારત આવી ગઈ, જાણો પછી શું થયું.

જે લોકોને પ્રેમ થઇ જાય પછી તેમના માટે તેમના પ્રેમી સિવાય બીજું કઈ સુજતુ નથી. કઈ આવો જ એક કિસ્સો હોશંગાબાદથી સામે આવ્યો છે. આમ તો તમે ફેસબૂક પર પ્રેમ થવાની ઘણી સ્ટોરીઓ સાંભરી હશે.

એક અમેરિકાની છોકરીને ભારતના દિપક રાજપૂત સાથે પ્રેમ થઇ જતા તેને ભારત આવીને દિપક સાથે લગ્ન કરી લીધા. દિપક કોઈ મોટો બિજ્નેશમેન નથી તે સામાન્ય ખેડૂત છે.

દિપકની ઉમર 36 વર્ષ છે અને જેલીની ઉમર 40 વર્ષ છે. આ બંને એક બીજાને 3 વર્ષ પહેલા ફેસબૂક પર મળ્યા હતા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ બને વચ્ચે પ્રેમ વધતો ગયો. પ્રેમ એટલો વધી ગયો કે જેલી દિપકને મળવા માટે ભારત આવી ગઈ બંને મળ્યા અને લગ્ન કરવાનું નક્કી કર્યું આ પછી બંને એ ભારતીય રીતિ રિવાજ અનુસાર લગ્ન કરી લીધા.

જેલીને પહેલાથી જ ભારતીય સંસ્કૃતિથી લગાવ હતો અને એવામાં તેમની મુલાકાત ફેસબૂક થ્રુ દિપક સાથે થઇ. દિપક એક ખેડૂત છે. દીપકની ઈમાનદારી જોઈને જેલીને તેમના સાથે પ્રેમ થઇ ગયો હતો. જેલી દિપક સાથે લગ્ન કરવા માટે ભારત આવી ગઈ બંનેએ લગ્ન પણ કરી લીધા. ઘરમાં વિદેશી વહુ આવતા દીપકનો પરિવાર ખુબજ ખુશ છે.

error: Content is protected !!