ફક્ત આ બાબતોનું ધ્યાન રાખો ઘરમાં રાખેલી સાવરણી પણ તમને કરોડપતિ બનાવી શકે છે.
જો આપણે સાવરણીનું અપમાન કરીએ તો તે આપણા જીવનની કમાણી અને આર્થિક પરિસ્થિતિને ચોક્કસપણે અસર કરે છે,જો સાવરણીથી સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો મહાલક્ષ્મીના આશીર્વાદ આપણે મેળવી શકીયે છીએ.સાવરણીનો ઉપયોગ કરતી વખતે,કેટલાક વિશેષ નિયમોનું ધ્યાન રાખવું ખુબજ આવશ્યક છે.
ઘરમાં સાવરણીને ખુલ્લી સ્થિતિમાં રાખવી ખરાબ માનવામાં આવે છે, તેથી તેને કોઈ જોવે નહિ એવી રીતે છુપાવીને રાખો.ડાઇનિંગ રૂમમાં ક્યારેય સાવરણી ન મુકો, કારણ કે તે ઘરના અનાજને ઝડપથી નાશ કરી શકે છે.અને આમ કરવાથી આ તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.
જો તમે દરરોજ રાત્રે ઘરના મેન દરવાજા સામે સવારની રાખો છો, તો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. .જો કોઈ બાળક અચાનક સાવરણી વડે ઘરની સફાઈ કરી રહ્યું છે,
તો સમજવું કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાનું છે. સૂર્યાસ્ત પછી આકસ્મિક રીતે ઘરને સાફ કરવું નહીં. તે ખરાબ માનવામાં આવે છે.કયારે ય સવારની પર પગ ન મૂકવું જોઈએ. જ્યારે આવું થાય છે, ત્યારે લક્ષ્મીમાં ગુસ્સે થઈ જાય છે. આ એક ખરાબ શુકન માનવામાં આવે છે.