ખાલી ૨ રૂપિયામાં ઘરે જાતે જ બનાવો સૅનેટાઇઝર…

હાલ સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, આખી દુનિયાને કોરોને ભરડામાં લીધો છે. કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાં જગ્યા પણ મળતી નથી અને તેથી લોકોને હોસ્પિટલની બહાર લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે. લોકો હાલની પરિસ્થિતિમાં ઓક્સિજનની અછત પણ સર્જાઈ રહી છે.

આપણે આ કોરોનાની મહામારીથી બચાવવાની માટે સરકારે પણ કેટલીક ગાઇડલાઇનનું કડક રીતે હાલમાં રાજ્ય સહીત દેશના લોકો પણ કરી રહ્યા છે. તેની સાથે સાથે લોકો હાલમાં કોરોનાથી બચવાની માટે ડબલ માસ્ક અને સૅનેટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે. તેવામાં ડોકટરો આપણને કોરોનાની દવાની સાથે સાથે ઘરેલુ ઉપચાર કરવા માટે પણ જણાવે છે.

જેમાં સૅનેટાઇઝર ઘરે પણ બનાવી શકાય છે જે ખાલી ૨ રૂપિયામાં બની જાય છે તેની માટે તમારે એક લીટર પાણી લેવાનું છે, તેમાં ૧૦૦ ગ્રામ લીમડાના પણ નાખવાના છે તેની અંદર ૧૫-૨૦ પણ તુલસીના નાખવાના છે.

આ બધું નાખ્યા પછી આ પાણીને ગેસની ઉપર ગરમ કરવાનું છે આ પાણીને એટલું ગરમ કરો કે જેથી આ એક લીટર પાણીનું ૫૦૦ ગ્રામ પાણી થઇ જાય ત્યારબાદ તે પાણીને ગરણી વડે ગાળી લેવાનું છે. ત્યારબાદ તેમાં ૧૦ ગ્રામ તેમાં ભીમસેની કપૂર અને ૧૦ ગ્રામ ફટકડી લાવવાની છે આ બંનેને બરાબર વાટી દેવાની છે. તેનો તમારે પાઉડર બનાવી દેવાનો છે.

આ પાઉડર બનાવીને તે પાઉડરને પેલા પાણીમાં નાખી દેવાનો છે, ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ તેની નાની નાની બોટલો ભરી દેવાની છે. આ તમારું નેચરલ સૅનેટાઇઝર થઇ ગયું. આપણા આયુર્વેદમાં એવું વર્ણન પણ કરવામાં આવ્યું છે કે, આ લીમડો, તુલસી, ફટકડી અને કપૂર એ એન્ટી વાયરલ માનવામાં આવે છે.

error: Content is protected !!