આ કુદરતી રીતે ઓક્સિજન લેવલ વધારી શકાય છે. હોસ્પિટલના લાખો રૂપિયા બચાવવા હોય તો વાંચી લો.
રાજ્યમાં અત્યારે ઓક્સિજનની ખુબજ ઉણપ વર્તાઈ રહી છે. ઓકસીજનની અછતના કારણે ગણા લોકોના મૃત્યુ થઇ રહયા છે. આ પરિસ્થિતિમાં આપણા શરીરમાં ઓક્સિજન જારવી રાખવું ખુબજ જરૂરી છે.
આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવવા જઈ રહયા છીએ કે જેના ઉપયોગથી તમે તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓકસીજન લેવલ જાળવી શકો છો અને પોતાના પરિવારનું પણ ધ્યાન રાખી શકો છો.
સૌથી પહેલા રાઈ, મીઠું, અજમો એન કપૂરની ગોરીને ખાંડીને પોટલી બનાવિલો અને જયારે પણ સમય મળે ત્યારે આ પોટલીને સૂંઘો જેથી તમારા શરીરમાં ઓકિસજન લેવલ જળવાઈ રહે છે. જે લોકો દરરોજ કસરત કરે છે તેવા લોકોને આવી સંક્ર્મક બીમારી ઓછી થાય છે અને જો બીમારી થાય તો પણ તે ગંભીર સ્થિતિ સુધી નથી પહોંચતા એટલે દરરોજ 30 મિનિટ કસરત કરો.
દિવસમાં 10 થી 15 મિનિટ પ્રાણાયામ કરો આનાથી તમારા ફેફસામાં સારા પ્રમાણમાં ઓક્સિજન ભરાઈ જશે. તેનાથી ફેફસાની કાર્યક્ષમતામાં પણ વધારો થશે ફેફસા મજબૂત અને બેક્ટેરિયા ફ્રી થશે.
જો તમે આટલું કરશો તો તમારા શરીરમાં ઓક્સિજનની ઉણપ ક્યારેય નહિ થાય. અત્યારના કોરોનાના સમયમાં આપણા શરીરનું ધ્યાન રાખવું ખુબજ આવશ્યક છે નહી તો હોસ્પિટલમાં લાખો રૂપિયા અથવા પોતાનો જીવ ગુમાવશો.