ગીતાબેન રબારીએ મોદીજીના સન્માન માટે આ ગીત ગાયું હતું…

ગુજરાત એક એવું રાજ્ય છે કે જે તેના લોકો અને લોકોમાં રહેલી કલા માટે ખુબ જ વખણાય છે. તેવામાં આપણા ગુજરાતમાં એવા કેટલાય ગુજરાતી સિંગર કલાકારો પણ આવેલા છે. જેમાં તે કલાકારોના ઘણી મોટી સંખ્યામાં ચાહકો પણ હોય છે. લોકો તેમના ગીતો ઘણા સાંભળતા હોય છે.

આ ચાહકો માટે ગુજરાતી ગાયક કલાકારો તેમની માટે અવનવા ગીતો ગાતા જ હોય છે, તેવામાં ગીતાબેન રબારીએ જયારે અમદાવાદથી કેવડિયા સુધી ટ્રેન ચાલુ કરવામાં આવી

તે વખતે ટ્રેનની સફળ કરતી વખતે મોદીજી માટે એક ગીત ગાયું હતું અને તે ગીતના શબ્દો હતા, રોણા શેરમાં રે રોણા શેરમાં રે, ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે, મારે મોદીજીની મેર અમે લેરમાં રે, રોણા શેરમાં રે.

આ ગીત તેઓએ ટ્રેનના સફળમાં ગાયું હતું, આ ટ્રેનની શરૂઆત જાન્યુઆરી મહિનામાં કરવામાં આવી હતી. જેમાં આ ગીત સાંભરીને કેટલાય લોકો ખુશ પણ થયા હતા કે તેમના આ વિકાસને કારણે લોકો ખુબ જ ખુશ છે. ગીતાબેનના બીજા કેટલાય ગીતો પણ પ્રખ્યાત છે, એમના ગીતોનો કેટલાય ચાહકો હોય છે. તેમના તમામ ગીતો તેમને ખુબ જ ગમે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!