મોટા ભાગના લોકોને ખબર નહિ હોય કે ગીતા બેન રબારીની સફતા પાછર કોનો હાથ છે.

ગુજરાતના જાણીતા અને કચ્છી ગર્લના નામથી જાણીતા એવા લોકગાયક ગીતા બેન રબારીને તો તમે જાણતા જ હશો. લોકગાયક ગીતા બેન રબારી તેમના આલ્બમ સોન્ગ માટે આખા ગુજરાત ભરમાં જાણીતા છે.

તેમના ગીતો દરેક ગુજરાતીને સંભારવા ગમે છે. આ સાથે લોકગાયક ગીતા બેન રબારીના ગુજરાતમાં લાખો ચાહકો છે. જે તેમની કલાને ખુબજ પસંદ કરે છે.

લોકગાયક ગીતા બેન રબારી આલ્બમ સોન્ગની સાથે ભજન, ડાયરા અને સંતવાણી માટે પણ ખુબ જાણીતા છે. વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ ગીતા બેનના અવાજના દીવાના છે.

અત્યાર સુધીમાં ગીતા બેન રબારીએ ઘણા વિદેશોમાં પોતાના શૉ કર્યા છે. પણ તેમને આ સફળતા કોના લીધે મળી અને તેમને આ સફળતા માટે તેમને કેટલી મહેનત કરી તેના વિષે તમે કદાચ જાણતા ન હોય આજે અમે તમને તેના વિષે જણાવીશું.

ગીતા બેન રબારીએ જણાવ્યું કે કોઈપણ કરિયરમાં લોકો એવું માનતા હોય છે કે જ્યાંર સુધી તેમના મેરેજ થયા નથી હોતા ત્યાર સુધીતે સફળ હોય છે અને મેરેજ પછી ફેમિલીની જવાબદરિયો વધી જાય એટલે વધારે સફળ નથી થતા પણ મારે અલગ છે.

મેરેજ પહેલા મારા મમ્મી પાપાનો ખુબજ સુપોઈટ હતો મેરેજ થયા પછી મારા હસબન્ડનો ખુબજ સાથ મળ્યો છે. આમ જોવા જઈએ તો મને સાચી સફળતા લગ્ન પછી જ મળી છે. મારા સારા ગીતો બધા લગ્ન પછી જ આવ્યા તેનાથી હું મારા 2 મોટા ઘર અને ગાડીઓ ખરીદી શકી. કહેવાય છે કે જયારે કોઈ લકી માણસ તમારા જીવનમાં આવે છે ત્યારે જ આ બધું શક્ય બની શકે છે.

error: Content is protected !!