ગેસને રસોડામા ક્યાં મુકવો જોઈએ,તે પણ તમને બરબાદ કરી શકે છે.જાણો સાચી દિશા…
તમારું રસોડું વાસ્તુ પ્રમાણેના હોય તો પરિવારની મહિલાઓને મોટી તકલીફ પણ પડી શકે છે અને જેથી આ રસોડાના સબંધિત કેટલીક માહિતી જાણીલો અને જેથી તમારા રસોડાની વસ્તુની ખામીને દૂર કરી શકાય.તમારું રસોડામાંનું સ્ટેન્ડએ પૂર્વ અને દક્ષિણ દિશામાં હોવું જોઈએ અને તમારી ગેસની સગડી ઉત્તર ભાગમાં આયગ્નીસ અને વોશ બેસએ હોવો જોઈએ.
ખાસ કાળજી એવી લેજો કે જેમાં સિંક અને સ્ટોવ એક જ પ્લેટફોર્મ ઉપર ના હોય, સગડીને બારીની નીચે ના મુકો અને આ ગેસની જગ્યાએ કોઈ શેલ્ફ ન હોવો જોઈએ.
પ્લેટફોર્મનો રંગ એ પણ વાસ્તુ પ્રમાણેનો હોવો ફરજીયાત છે અને તેમાં લીલો,પીળો,ગુલાબી,મરૂન અથવા સફેદ રંગના પત્થરોમાં જ હોવો જોઈએ.
આ સ્ટેન્ડનો પથ્થર આરસનું હોય તો તે તમારી માટે વધારે સારું જ છે અને કિચન સ્ટેન્ડ પ્લેટફોર્મ અથવા તો તેનો ફ્લોર માટે કાળા રંગના પથ્થરનો ઉપયોગ કરશો નહી કેમ કે તે તમારી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પ્ન્ન કરે છે.
તમારા ઘરમાં જ્યાં રસોડાનું સ્ટેન્ડ હોય તે દિવાલની ઉપર સુંદર ફળો અને શાકભાજીનાં ચિત્રો મૂકો અથવા તો તમે અન્નપૂર્ણા માતાની તસવીર પણ લગાવી શકો છો.
સાંજનું ભોજન કર્યા પછી તમે રોજે રોજ આ સ્ટેન્ડને સાફ સુફ કરીને રાખો અને આટલું કરીને જ પછી સુવો અને તેની પહેલા એ વાસ્તુ તપાસ કરો લો કે,સ્ટેન્ડની ઉપર છરીઓ,કાંટો અથવા તીક્ષ્ણ વસ્તુઓતો સ્ટેન્ડ ઉપર નથી પડીને તેનાથી પણ ખરાબ સમય આવી શકે છે.