ઘરની છત પડી જતા એક નિર્દોષ બાળકનું કમકમાટી ભર્યું મોત.

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેવામાં કેટલીક અક્સમાતની ઘટાઓ અવાર નવાર મોટને ભેટી જતી હોય છે અને તેવી જ રીતે એક કિસ્સો જે,પાટણ શહેરના છોડિયાં દરવાજાની બહાર દીપિકા સોસાયટીના એક મકાનની એવી એક જર્જરિત છત પડી ગઈ હતી

અને તેમાં એક નિર્દોષ બાળકનું કમકમાટી ભર્યું મોટ થયું છે અને આ અકસ્માતમાં બાળકની માતા અને તેની બહેનને ઈજાઓ પણ થઈ હતી.

જે રીતે માહિતી મળી હતી તેમાં આ એક્સમતાએ બુધવારે રાત્રે દીપિકા સોસાયટીના એક મકાનમાં આવી ઘટના બની હતી અને અહીંયા આ ઘરમાં રહેતા મારવાડી પરિવારના સભ્યો બુધવારની રાત્રે સુઈ રહ્યા હતા અને બીજા સભ્યો ટીવી જોઈ રહ્યા હતા.

અને આ જ વખતે અચાનક તેમના જ ઘરની છતનો જર્જરિત ભાગએ અચાનક પંખાની જોડે જોડે નીચે આવી ગયો હતો અને તેથી આ પંખાની નીચે સુઈ રહેલા એક નિર્દોષનું ત્યાં અકસ્માતની જગ્યાએ જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું

અને આ ઘટનામાં બાળકની માતા તેની તેની નાની બહેન તેની જોડે સુઈ રાહત હતા અને તેઓને પણ આ છતનાં ટુકડા પડતાં આ બંને ઇજાગ્રસ્ત થયા હાટ અને તેથી તેઓને હોસ્પિટલમાં પણ દાખલ કરાયા હતા.

આ ઘટનાની જાણ થતા જ પોલીસકર્મીઓ અને તેમની સાથે ત્યાંના સ્થાનિક કાઉન્સિલર ગોપાલસિંહ રાજપૂત, હરેશ મોદી તથા બીજા નજીકના કેટલાક લોકો પણ આ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તેની બાદ પોલીસે આ મૃતદેહને પોસ્ટ મોર્ટમની માટે મોકલી આવ્યા હતા અને તેની સાથે સાથે આ મૃતકની માતા અને બહેનને હોસ્પિટલમાં પણ લઇ જવાય હતા.

error: Content is protected !!