ગરમ પાણીના આ ઉપાયો તમને કોરોના સંક્રમણથી બચાવશે. આ ઉપાયો કફના દુશ્મન છે.

હાલ કોરોનાથી બચવા માટે લોકો જાત જાતના ઉપાયો કરી રહયા છે. એવામાં લોકો ગરમ પાણીનું સેવન વધારે કરી રહ્યા છે. પણ એવી ઘણી વાતો છે કે તેનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે.

જેવું કે ગરમ પાણીમાં શું ઉમેરવું જોઈએ અને ગરમ પાણીનું કઈ રીતે સેવન કરવું જોઈએ. આ બધી વાતોનું ખાસ ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે. આજે અમે તમને આની સરળ જાણકારી આપી શું જે તમારા માટે ખુબજ ઉપયોગી નીવડી શકે છે.

આપણે બધા જાણીએ છીએ કે સવારે ઉઠીને ગરમ પાણી પીવાના ખુબ ફાયદા હોય છે. એનાથી આપણે ઘણા રોગીથી દૂર રહી શકીએ છીએ. રોજ સવારે ગરમ પાણી પીવાથી કફ, ઉધરસ અને શ્વાસ સબંધિત તકલીફોથી છુટકાળો મળે છે અને આપણા શરીરમાં કફના કણોને દૂર કરે છે.

સવારે ઉઠીને સીધું ગરમ પાણી પીવાથી હાલ જે કોરોના સંક્રમણના કારણે ફેફસામાં કફ જમવાની ચિંતા રહે છે. તેમનાથી પણ છૂટકાળો મળે છે. રોજ સવારે ગરમ પાણી પીવાથી તે શરીરમાં કફ જમવાની પ્રક્રિયાને ધીમી પાડશે.

ગરમ પાણી ગાળાનું ઇન્ફેકશન, ચામડીના રોગોને પણ દૂર કરે છે. અસ્થમા અને આંચકી જેવી સમસ્યાઓમાં પણ ઘણો ફાયદાકારક સાબિત થાય છે. વિટામિન સી એ કફનો દુશ્મન છે.

માટે ગરમ પાણીમાં એક લીંબુ નીચોવવું જોઈ એ. ગરમ પાણીમાં થોડું સિંધવ મીઠું નાખીને પીવાથી કફ નથી થાય અને જો કફ નહિ થાય તો આપણા ફેફસા સ્વસ્થ અને મજબૂત બનશે. ગરમ પાણીમાં મધ નાખીને પીવાથી આપણા શરીરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો મળે છે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!