ફૂટવેરનો ધંધો કરતા વ્યક્તિના દીકરાએ CS એક્ઝીકયુટીવની પરીક્ષામાં વાપીમાં પહેલો નંબર મેળવીને માતા-પિતાનું નામ રોશન કર્યું.

અભ્યાસ ક્ષેત્રે આજે બધા જ બાળકો આગળ વધી રહ્યા છે અને તેમના પરિવારનું નામ પણ રોશન કરતા હોય છે. હાલમાં જ સીએસની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે અને તેમાં આપણા ગુજરાતની દીકરીએ ઇતિહાસ રચી દીધો છે. એવી જ રીતે આજે અભ્યાસનું બધા જ લોકોના જીવનમાં ઘણું મહત્વ વધી ગયું છે,

હાલમાં બધા જ બાળકો અભ્યાસ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે.હાલમાં વાપીમાં ફૂટવેરની દુકાન ચલાવતા વ્યક્તિના દીકરાએ વાપીમાં સીએસમાં પહેલો ક્રમાંક મેળવ્યો છે. ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ જૂન ૨૦૨૨ માં આ પરીક્ષા લીધી હતી.

તો સુરત ચેપત્રમાં વાપીના વિદ્યાર્થીઓ રણક્યા હતા. તેઓએ વાપીમાં પહેલો નંબર મેળવીને CS બનીને ઇતિહાસ રચી દીધો હતો.આમ આ પરીક્ષા કઠીનો તો હોય છે જેમાં સુરતની દીકરીએ પ્રથમ નંબર મેળવીને મોટી સિદ્ધિ સાથે ઇતિહાસ રચી દીધો હતો.

CS એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં ધાર્મિક પ્રકાશભાઈ રાદડિયાએ પહેલો ક્રમાંક મેળવ્યો હતો અને તેઓએ તેમના માતા-પિતાનું નામ પણ રોશન કર્યું હતું. આમ વાપીમાં પહેલો અને દેશમાં ૧૧ મોં ક્રમાંક મેળવીને ઇતિહાસ રચ્યો હતો.

આવી જ રીતે બધા જ બાળકો અને યુવાનો આજે સતત અભ્યાસ કરતા હોય છે અને તેમના જીવનમાં આગળ વધીને માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે. આવી જ રીતે બધા જ લોકો આજે મોટી સિદ્ધિ મેળવે છે અને તેમના જીવનમાં આગળ વધતા હોય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!