કોરોના માં આ 3 દેશી દવાનું મિશ્રણ ફેફસાં માં જામેલા કફ ને ખેંચી ને બહાર કાઢશે.

આપણા બધાને ખબર છે કે કોરોનમાં ઉધરસ બધાને આવતી હોય છે. અત્યારે લોકોને ઉધરસ થાય તો સીધું સમજીલે છે કે તેમને કોરોના થઇ ગયો છે પણ એવું નથી હોતું. લોકો ઉધરસ અને કફ માટે ગણી એલોપેથી દવાઓ પણ લેતા હોય છે

તો પણ તેમને કોઈ ફરક લાગતો નથી આજે અમે તમને એક એવો આયુર્વેદિક ઉપાય જાનવીશું કે જેને કર્યા પછી 3 થી 4 દિવસમાં તમે ઉધરસ અને કફ માંથી છુટકારો મેળવી શકશો.

આ આયુર્વેદિક ઉપાય કરવા માટે અરડૂસીનાં પાનને વાટી કે પીસીને તેનો ચાર ચમચી રસ લો એના પછી 2 ચમચી ડુંગરીનો રસ અને એક ચમચી મધ આ ત્રણેયને મિક્સ કરીને સવારે, બપોરે અને સાંજે આ મિશ્રણને પીવાનું છે. એક વસ્તુનું ધ્યાન રાખો કે આ મિશ્રણને લીધા પછી 1 કલાક સુધી કોઈ પણ પ્રકારનો ખોરાક ન લો.

આ ઉપાયથી તમે બે પ્રકારની ઉધરસથી છુટકાળો મેળવી શકશો જેવી કે સૂકી ઉધરસ અને કફવાળી ઉધરસ. જો તમારા ફેફસામાં કફ ભરાઈ ગયો હશે તો તેને આ ઉપાય તોડી તોડીને બહાર ફેંકી દ્દેશે.

તમારા ફેફસાને મજબૂત બનાવશે અને આ કોરોના મહામારીમાં ઇન્ફેકશનથી બચી શકશો. આ સમય આપણું ધ્યાન રાખવાનો છે તેથી બને એટલુ આપણા શરીરનું અને પરિવારનું ખુબજ ધ્યાન રાખો.

error: Content is protected !!