ખરાબ થયેલા ફેફસા ચુટકીમાં તૈયાર કરી દેશે આ ઘરેલુ ઉપચાર…
હાલ દેશભરમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે અને તેનાથી લોકો મોટી સંખ્યામાં મૃત્યુ પણ પામી રહ્યા છે. આ કોરોનાની બીમારીમાં દર્દીને શરદી અને કફ થઇ જતો હોય છે. તેની સાથે સાથે શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ પડી જાય છે. જેમાં આપણા ફેફ્સાઓ ખરાબ થઇ જાય છે પરિણામે દર્દીને તેનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે.
તેની સાથે સાથે જે લોકો સ્મોકિંગ કરતા હોય છે તેમના પણ ફેફ્સાઓ ખરાબ થવાની સંભાવના હોય છે, જેથી કરીને આ બધું દૂર કરવા અને ફેફસાને ચોખ્ખા કરવાની માટે આપણા આયુર્વેદમાં કેટલાક ઉપચારો દર્શાવવામાં આવ્યા છે અને તેની માટે આપણે આપણા રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ આપણને આવી ગંભીર બીમારીઓથી દૂર રાખશે અને આપણા શારીરને સ્વચ્છ બનાવશે.
તમારે આ ઉપાય કરવાની માટે પહેલા આદુનો રસ જોઈશે, તજ, લીંબુનો રસ, મધ, અને લાલ મરચું આનો ઉપયોગ કરવાની માટે દોઢ કપ પાણીને બરાબર ગરમ કરો ત્યારબાદ તે પાણીને ગ્લાસમાં લઇ લો.
આ પાણીમાં એક અડધી ચમચી કાર્યન પેપર નાખી દો, તેમાં અડધી ચમચી તજનો પાઉડર ઉમેરી દો, તેમાં એક ચમચી આદુનો રસ ઉમેરી દો, ત્યારબાદ તેમાં એક ચમચી લીંબુનો રસ પણ ઉમેરી દો, તેમાં મધ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી દો.
આ બનાવેલ પીણાને રોજ રાત્રે સુતા પહેલા ચાની જેમ ઘૂંટડે અને ઘૂંટડે પીવાનું છે જેનાથી તમારા ફેફસામાં લાગેલો ટારને દૂર કરી દેશે. આમ આ પીણાને પીવાથી તમારા ફેફ્સાઓ બિલકુલ સાફ થઇ જશે અને આનો નિયમિત ઉપયોગ કરવાથી તમારા ફેફસાની સાથે સાથે લોહી પણ ચોખ્ખું થઇ જશે. તેની સાથે સાથે તમને પહેલા કરતા શ્વાસ લેવામાં પણ થોડી રાહત જણાશે.