એક યુવકનું પેટ્રોલ સુંગવાથી કરુણ મોત થયું હતું. જાણો વિગતમાં
અત્યારે અવાર નવાર લોકોના કોઈને કોઈને કારણોસર મૃત્યુ થાય છે અને તેવામાં એક આશ્રચકિત થવાય એવો કિસ્સો કુંડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિતોલોઢીયા ગામનો છે જ્યાં એક યુવક જેનું નામ આદિત્ય સાગર છે અને તે યુવકનો કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે અને તેનું કારણ પેટ્રોલ છે કેમ કે,વધારે પડતું પેટ્રોલ સુંગી લેવાથી મોટ થયું હતું,આદિત્ય કૃષ્ણપુરીમાં તેના પરિવારના લોકોની સાથે રહેતો હતો અને આમ તે મૂળ મુંગરના સંગ્રામપુરનો રહેવાસી હતો.
આદિત્યના કાકા ચંદનકુમાર સિંહે પોલીસને ફોનમાં જણાવ્યું હતું કે,તેનો ભત્રીજો ચિતોલોઢીયા ગામના દયાલ ગાર્ડનની જોડે ત્યાં બાઇકની ઉપર જ બેભાન અવસ્થામાં બેસી રહ્યો હતો.
જે રીતની માહિતી મળી છે તેવી રીતે પોલીસ અહીંયા ઘટના સ્થરે પહોંચી અને ત્યાં આ યુવકને જોતા જોવા મળ્યું કે,તે તેની બાઇકને સ્ટેન્ડની ઉપર પાર્ક કરેલી હતી અને તે બાઈકની ટાંકી ઉપર ઝૂકી રહેલો હતો અને જેથી તેનું નાક આ બાઈકની ટાંકી ઉપર હતું અને તે બાઈકની ચાવી અને ટાંકીનું ઢાંકણું તેના જ હાથમાં હતું.
ત્યારબાદ કુંડા પોલીસ સ્ટેશનના પ્રભારી અજયકુમાર સિંહ આ ઘટના સ્થરે પહોંચ્યા હતા અને તે યુવકને સદર હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને તેમાં તબીબોને તેને ત્યાં મૃત જાહેર પણ કર્યા હતા
અને ત્યાં તેને તેના કાકાએ કહ્યું હતું કે,આદિત્યએ ખૂબ નશો કરતો હતો અને તે નશાની માટે પેટ્રોલની ગંધ લેતો હતો.અને તેને આ બધું છોડાવવાની માટે પટનાના ડ્રગ-એડિક્શન સેન્ટરમાં પણ લઇ ગયા હતા અને ત્યાં પણ સારવાર કાર્ય પછી પણ કોઈ બદલાવ નહતો આવ્યો,નશો કરવાની આદતે તેનું મોટ થયું છે.
આ ઘટના ઘટ્યા પછી પોલીસે લાશને પોસ્ટમોર્ટમની માટે મોકલી આપી હતી અને તે પેટ્રોલની ગંધથી તેના ફેફસાંને સીધી અસર થઇ હતી અને તેવી સ્થિતિમાં તેને ઓકિસજન પૂરતા પ્રમાણમાં નહતો મળ્યો અને તેનાથી ગૂંગળામણ થઇ અને તેને લીધે મૃત્યુ થઈ ગયું અને તેના રિપોર્ટ આવે ત્યારે જ પરિસ્થિતિ વધુ સ્પષ્ટ જોઈ શકાય.