એક સમયે ૧૫૦૦ રૂપિયામાં પ્યુનની નોકરી કરતો આ ભાવનગરનો યુવક આજે ૨૮૦૦ કરોડનો પોર્ટ ફોલિયો ધરાવે છે.

જીવનમાં તકલીફ તો આવે પણ જે વ્યકતિ હિંમત હારી જાય છે. તેનો કયારેય વિજય નથી થતો. પણ વ્યકતિ પોતાના પર વિશ્વાસ રાખે છે અને સતત પ્રયાસ કરે તો જરૂરથી સફળતા મળે છે. આજે અમે તમને ભાવનગરના એક એવા જ યુવક વિષે જણાવીશું કે જે એક સમયે પ્યુનની નોકરી કરતો હતો.

અને આજે હજારો કરોડ રૂપિયાનો માલિક છે.ભાવનગરના આ યુવકનું નામ સમીર વોરા છે અને તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખુબજ ખરાબ હતી. માટે તેમને પરિવારને ટેકો આપવા માટે ૧૫૦૦ રૂપિયામાં પ્યુનની નોકરી શરૂ કરી હતી.

pyun ni nokri karta hata

સાથે સાથે તેમને જીવનમાં કઈ કરવાની ધગશ હતી. પરિવારની જવાબદારીઓ વધતા તેમને કઈ કરવાનું વિચારાયું અને તેમને એક ટ્રેડિંગ કંપનીમાં જોડાવાનું નક્કી કર્યું.તે તેમાં જોડાયા અને થોડા મહિનામાં તેમને કંપનીમાં ઘણું સારું પ્રદર્શન કર્યું હતું.

તેનાથી તેમને ધીરે ધીરે પ્રમોશન મળતું રહ્યું અને ધીરે ધીરે કંપનીના તેમની વેલ્યુ વધતી ગઈ આજે તેમને પોતાની મહેનતથી કંપનીમાં સારું એવું સ્થાન મેળવ્યું છે. આજે તેમનો પોર્ટ ફોલિયો ૨૮૦૦ કરોડનો છે.

parivarni javabdari

એક સમયે તે ૧૫૦૦ રૂપિયામાં પ્યુનની નોકરી કરતા હતા અને આજે તેમનો પોર્ટ ફોલિયો ૨૮૦૦ કરોડનો છે. સમીરે સાબિત કરી દીધું કે જો તમારામાં કઈ કરવાની ધગશ હોય તો તમે કઈ પણ કરી શકો છો ભલે તમે ભણેલા હોય કે ના હોય. અથવા તમે આમિર હોય કે ગરીબ તેનાથી કઈ જ ફરક નથી પડતો.

2800karodna portfolio

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!