એક પતિએ એવી જીદ પકડી કે,આસારામ બાપુ જેલમાંથી નહીં છૂટે ત્યાં સુધી હું બ્રહ્મચારી બનીને રહીશ,પત્નીએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી

એક મામલો એવો નજર સામે આવ્યો છે કે અહીંયા ભોપાલમાં એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફેમિલી કાઉન્સલિંગ સેન્ટરમાં આ કિસ્સો સામે નજર સામે આવ્યો છે અને આ કિસ્સાની અંદર એક પત્ની એવું કહે છે કે,તેના પતિનું એવું કહેવું છે કે,જ્યાં સુધી આસારામ બાપુ જેલમાંથી બહાર નઈ આવે અને ત્યાં સુધી તે બ્રહ્મચર્ય ઉપવાસ પણ ઉતરશે જે કિસ્સામાં તેની પત્નીએ અહીંયા તેના લગ્ન બચાવવા માટેની વિનંતી પણ કરી હતી.

આ મહિલાએ વધુમાં એવું પણ કહ્યું હતું કે,તેના લગ્ન થયાને બે વર્ષ બાદ પણ પતિ બ્રહ્મચર્યની ઉપવાસ કરી રહ્યો છે અને તેમાં તેની પત્નીનો સાસરી ઉપર આક્ષેપ પણ છે કે,તેનો આખો પરિવારએ આ બાબાનો ભક્ત છે.

અને આ બાબાને જાતીય શોષણના કેસમાં જેલમાં છે અને આ ભાઈની પત્નીનું એવું કહેવું છે કે,આ બાબાના નામે તેને કેટલીક રીતે ત્રાસ પણ આપવામાં આવે છે.અને આશારામ બાપુને છોડાવવાની માટે મામા પાસેથી ૧૨ લાખ રૂપિયાની માંગ પણ કરી હતી અને આ પતિએ કોવિડનું બહાનું કાઢીને કાઉન્સલિંગમાં હાજર રહેવાની ના પણ પાડી હતી.

આ ૨૭ વર્ષીય મહિલાએ જણાવ્યું હતું કે તેના લગ્ન મેટ્રિમોનિયલ સાઇટથી થયા હતા અને તેના પતિ ગુજરાતમાં સરકારી વિભાગમાં નોકરી કરે છે.તેનો પરિવાર ભોપાલ છોડીને ત્યાં સ્થાયી થવાનું વિચારી પણ રહ્યો છે.આ પત્નીએ એવું પણ કીધું હતું કે,લગ્નની પહેલી જ રાત્રે તેના પતિએ તેને એવું કહ્યું હતું કે,તે ૬ મહિના સુધી બ્રહ્મચર્ય પાળશે.

અને તે તેના ૬ મહિનાના પૈસા ભેગા કરીને બાબાને છૂટા કરવા આપશે.હમણાં બે વર્ષ પછી પતિ એવું કહે છે છે કે,જો તમારે કુટુંબ શરૂ કરવો હોય તો બાબાને છૂટા કરવા પૈસા આપો. અને તેવી રીતે તેને ત્રાસ આપવામાં આવે છે.

આવી રીતે આ આખા મામલામાં પરિવાર અને ખાસ કરીને પતિની અંધાપો અને તેમના આવી રીતના સંબંધોમાં અણબનાવ આવી રહ્યો છે અને તેનાથી પત્નીએ ખુબ જ ચિંતિત છે.

error: Content is protected !!