એક મહિલાનું પોલીસે ચલણ બનાવ્યું, આ સ્કૂટી વળી મહિલા ખુબ જ ગુસ્સે થઇ ગઈ અને પોલીસકર્મીની ટોપી સ્કૂટીની ડેકી માં બંધ કરી નાસી ગઈ. વિડીયો થયો વાયરલ

હમણાં સોશિયલ મીડિયાની ઉપર એક વિડિઓ વાયરલ થયો છે જે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનો છે અને તેમાં એવું જોવા મળી રહ્યું છે કે એક મહિલાની સાથે ટ્રાફિક પોલીસે ચલણ બનાવવાની માટે એક ફોટો લીધો હતો અને તેનાથી આ મ્હીલાએ ખુબ જ ગુસ્સે થઇ ગઈ હતી અને તેનાથી મહિલાએ આ ટ્રાફિક પોલીસની ઉપર અભદ્ર વર્તનનો આરોપ પણ લગાવ્યો હતો અને તેમાં પહેલા ટ્રાફિકનો નિયમ તોડ્યો હતો.

જેની સામે આ ટ્રાફિક પોલીસે તેણે નિયમો તોડ્યાનું ચલણ આપવાની માટે એક એક ફોટો લીધો હતો અને તેમાં આ મહિલા પોલીસકર્મીની ઉપર હાયપર થઇ ગઈ હતી અને ત્યાં એક ડ્રાંમો થયો હતો.આ સ્કૂટીની ચાલક મહિલા સ્કૂટીંગ કરતી વખતે આ પોલીસકર્મીઓને સરકારી કામ કરવામાં ઘણો એવો અવરોધ ઉભો કર્યો હતો.અને આ મહિલાએ ગુસ્સામાં આવીને પોલીસનું એટીએમ કોર્ડ તથા તેમની કેપ સ્કૂટીની ડેકીમાં મૂકી દીધી હતી.

જયારે આ ઘટનાએ લાંબા સમય સુધી રસ્તામાં અફરાતફરી મચાવી દીધી હતી.અને તેનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયાની ઉપર વાયરલ થઈ ગયો હતો.આ તમામ ઘટના એ સમ્મૂલક અને લખનૌમાં ૧૦૯૦ વચ્ચે ગોમતી નદી પુલની ઉપર થઇ હતી અને તેવામાં જ જ્યારે એક મહિલા આ પુલ ઉપર પહોંચી અને તેવામાં તેનો એક પોલીસકર્મીએ સ્કૂટીનો ફોટો પડ્યો હતો.

અને તે ફોટો પડ્યાના પછી મહિલાએ એવું કીધું કે,તેના બધા જ કાગળો તેની પાસે છે અને પોલીસે એવું કહ્યું કે તમે,૧૦૯૦ આંતરછેદની ઉપર સિગ્નલ તોડ્યું છે અને આટલું સંભારતની સાથે જ મહિલાનો પારો ગરમ થઇ ગયો.અને એટલામાં ત્યાં લોકો ભેગા થઇ ગયા અને આ સ્કૂટી વળી મહિલાને ઘણા લાંબા સમય સુધી સમજાવ્યાના પછી શાંત પડી હતી અને આ મહિલાએ પોલીસનું એટીએમ અને કેપ તેની સ્કૂટીની ડેકીમાં મૂકી દીધું હતું.

error: Content is protected !!