દૂધનો આ નાનો ઉપાય તમને માલામાલ કરી શકે છે, બસ ખાલી આટલું કરો
આજે અમે તમને એક એવા ટોટકો વિષે જણાવવાના છીએ કે એને કરવાથી જ તમે માલામાલ થઇ જશો.ભલે આપણા જીવનમાં ગ્રહોનો ખરાબ પ્રભાવ હોય કે પછી કોઈ કામ બનતા બનતા બગડી જવાની સમસ્યા હોય કે
પછી પૈસાની આર્થિક સમસ્યા હોય કે નોકરીની સમસ્યા હોય આ બધી સમસ્યાઓનું સમાધાન જ્યોતિષશાસ્ત્રમાં છે.આ બધી સમસ્યાઓ માટે ઘણા ટોટકાઓ પણ જણાવવામાં આવ્યા છે.
આ બધા ટોટકાઓમાં દૂધનો ટોટકો સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર દૂધ ચન્દ્રનું કારક માનવામાં આવે છે.કહેવામાં આવે છે કે શિવલિંગ પર દૂધ ચઢાવવાથી આપણા જીવનમાં પડતી ગ્રહોની
ખરાબ અસરને દૂર કરે છે આ ઉપાય સતત 7 સોમવાર સુધી કરો.નોકરી અને ધાંધામાં આવતી તકલીફોને દૂર કરવા માટે સોમવારે પાણીમાં દૂધ ભેળવીને શિવલિંગ પર અભિષેક કરો.
તમારા જીવનમાં ધનની તકલીફોને દૂર કરવા માટે એક લોખંડના વાસણમાં દૂધ,ખાંડ,ઘી અને પાણીને ભેરવી દો પછી આ મિશ્રણને પીપળાના ઝાડને અર્પણ કરી દો.અચાનક ધન લાભ માટે રવિવારની રાતે
તમે જ્યાં સુવો છો એ જગ્યા એ દૂધનો એક ગ્લાસ ભરીને મૂકી દો અને સોમવારની સવારે આ દૂધને બાવરીયાના ઝાડને અર્પણ કરી દો દર રવિવારે આ ઉપાય કરવાથી અચાનક ધન લાભનો યોગ બનશે.