દીકરાનું આર્મીમાં જવાનું સપનું હોવાથી તે દરરોજ સવારે દોડવા જતો હતો પણ થયું એવું કે દીકરાનું સેનામાં જવાનું સપનું અધૂરું જ રહી ગયું.

દરેક યુવકનું સપનું સપનું હોય છે કે સારું એવું મુકામ હાસિલ કરીને માતા પિતાનું નામ રોશન કરે દેવેન્દ્રનું પણ કઈ આવું જ સપનું હતું. દેવેન્દ્ર રાજસ્થનાના ભરતપુરનો રહેવાસી હતો. દેવેન્દ્રનું સપનું હતું કે તે આર્મીમાં જોડાઈને તેના માતા પિતા અને ગામનું નામ રોશન કરે. તેની માટે દેવેન્દ્ર રાત દિવસ મહેનત કરતો હતો.

દેવેન્દ્ર દરરોજ વહેલી સવારે ઉઠીને આર્મીના ફિજિકલ ટેસ્ટ માટે દોડવા માટે જતો હતો. હજુ તો દોઢ મહિના પહેલા જ દેવેન્દ્રના લગ્ન થયા હતા. માતા પિતા ખુબજ ખુશ હતા. પણ હવે દેવેન્દ્રનું એક જ સપનું હતું કે તે હવે કોઈપણ રીતે આર્મીમાં લાગી જાય અને માતા પિતાનું નામ રોશન કરે. દેવેન્દ્રં ગઈકાલે સવારે દોડવા માટે ગયો હતો.

dikranu aarmima javu hatu

રોડ પર દોડી રહ્યો હતો એવામાં દેવેન્દ્રને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું. પરિવારને જાણ થતાની સાથે જ બધા લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વાહન ચાલાક ટક્કર મારીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આખું ગામ જોત જોતામાં ભેગું થઇ ગયું હતું.

દેવેન્દ્રના મૃત્યુથી તેનું આર્મીમાં જવાનું સપનું સદાયનિયા માટે અધૂરું જ રહી ગયું. માતા પિતા અને પિતાની ત્યાંને ત્યાંજ પોક મૂકીને રડી પડ્યા હતા. હજુ દેવેન્દ્રનની પત્નીએ સરખું લગ્ન જીવન શરૂ પણ નહતું કર્યું અને આવી રીતે પતિનું મૃત્યુ થઇ જવાથી આજે આખો પરિવાર દીકરાની યાદમાં રડી રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!