આખો પરિવાર દીકરીના લગ્નની ખુશીમાં ખુબજ ખુશ હતો, પરિવારમાં બન્યો એવો બનાવ કે આ ખુશી માતમમાં ફેરવાઈ ગઈ.

અમુકવાર પરિવારમાં એવી ઘટનાઓ ઘટતી હોય છે કે જેનાથી પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ જતી હોય છે. હરિયાણાના કર્નાલથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેનાથી પરિવારમાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. કર્નાલના સિંહ પરિવારમાં દીકરીનું લગ્ન હતું. માટે પરિવારમાં જોર શોરથી ચાલી રહી હતી.

લગ્નનો દિવસ હતો અને પરિવારનો દીકરો બજારમાં તે વસ્તુ લેવા માટે ગયો હતો. ઘરે લગ્નની ખુબજ તૈયારીઓ ચાલી રહી હતી. દીકરો બજારમાંથી ઘરે આવી રહ્યો હતો. ત્યારે તેનું રોડ અકસિડેન્ટ થતા. એક્સીડંટમાં દીકરાનું મૃત્યુ થઇ ગયું હતું. જયારે સિંહ પરિવારમાં આ વાત થઇ તો પરિવારમાં લગ્નની જે ખુશી હતી એ બધી માતમમાં ફેરવાઈ ગઈ હતી.

ઘરે દીકરીના લગ્ન હતા માટે દીકરીને ભાઈના મૃત્યુના સમાચાર નહતા આપવામાં આવ્યા. દીકરીના લગ્ન થઇ ગયા પછી તેને બધી જ જાણકારી આપવામાં આવી હતી. ભાઈના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ બહેન ખુબજ ધૂસકે ધ્રુસકે રડવા લાગી હતી.

માતા પિતા પણ દીકરાને જોઈને રોવા લાગ્યા હતા. કેવો ખેલ કહેવાય કે . એકબાજુ બહેનની ડોલી ઉઠી તો બીજી બાજુ ભાઈની નનામી ઉઠી. પરિવારમાં દીકરીન લગ્નની જે ખુશી હતી કે એકના એક દીકરાના મૃત્યુથી શોકમાં ફેરવાઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!