પિતાને આપેલું વચન નિભાવવા માટે દીકરીએ અથાગ મહેનત કરી અને આજે કરોડપતિ બનીને પોતાના પિતાનું અધૂરું સપનું પૂરું કર્યું.

આજે અમે તમને એક એવી દીકરી વિષે જણાવીશું કે જેને પોતાના પિતાનું અધૂરું સપનું પૂરું કર્યું. આ દીકરીનું નામ પૂર્વી રોય છે. પૂર્વીનો જન્મ સામાન્ય પરિવારમાં થયો હતો. પૂર્વીને બાળપણથી જ કઈ કરવાનું મન હતું કે અને તેમનું મોટા થઈને એક બિજ્નેશ વુમન બનશે. પૂર્વીના પિતાનું પણ સપનું હતું કે તે એક બિજ્નેશ મેન બને પણ તે પોતાનું સપનું પૂરું ના કરીશ શક્યા.

જયારે પૂર્વી પોતાના અભ્યાસ પછી પોતાની ઇન્ટરશીપમાં ગઈ હતી. ત્યારે તેને પોતાના પિતાને કહ્યું કે હું પોતાનો બિજ્નેશ ચાલુ કરવા માંગુ છુ. તો તેના પિતાએ પૂર્વીને કહ્યું કે તારે જે કરવું હોય તે કર મારો તમે ફુલ સપોર્ટ છે. પૂર્વીએ પોતાની રીતે ધીરે ધીરે પોતાની બે કંપનીઓ ખોલી.

તેમની એક કંપની આઇટી રિલેટેડ છે અને બીજી કંપની ફેશન રિલેટેડ છે. એનાથી અત્યારે પૂર્વી દર વર્ષે ૮ કરોડ રૂપિયાની કમાણી કરે છે. આજે પૂર્વી ફક્ત ૨૭ વર્ષની જ છે અને તે દર વર્ષ ૮ કરોડ રૂપિયાની કમાણી કરે છે. આજે પૂર્વીના પિતાને પોતાની દીકરી પર ખુબજ ગર્વ છે. પૂર્વીએ આજે પોતાની મહેનતથી પોતાના પિતાનું સપનું પૂરું કર્યું છે.

તેના પિતાનું સપનું હતું કે તેમના પરિવારમાંથી કોઈ પોતાની મહેનતથી કરોડો રૂપિયાનો ધન્ધો ઉભો કર્યો. અને આજે દીકરીએ કરોડો રૂપિયાનો ધન્ધો ઉભો કરીને પિતાનું અધૂરું સપનું પૂરું કર્યું.

error: Content is protected !!