દીકરાના લગ્નનો ફક્ત એક જ મહિનો બાકી હતો અને બન્યો એવો બનાવ કે દીકરો આ દુનિયા છોડીને ચાલ્યો ગયો.

દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમના બાળકો સારું એવું મુકામ હાસિલ કરે અને તેમના ઘડપણનો સહારો બને. પણ અમુકવાર એવી ઘટનાઓ ઘટતી હોય છે કે જેનાથી માતા પિતાના બધા જ સપના અધૂરા રહી જતા હોય છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના ખુરાઇથી સામે આવી છે. જ્યાં એકના એક જવાન દીકરાનું મૃત્યુ થઇ જતા માતા પિતા પણ દુઃખોનો પહાડ તૂટી પડ્યો.

ખુરાઇનો ૩૦ વર્ષીય વિશાલ શ્રીવાસ્તવ પોતાના માતા પિતાનો અકેના એક દીકરો હતો. વિશાલ સારી એવી નોકરી કરતો હતો. માતા પિતા દીકરાના સહારે જીવતા હતા. દીકરા લગ્ન પણ નક્કી કરી દેવામાં આવ્યા હતા. માતા પિતા દીકરીના લગ્નને લઈને ખુબજ ખુશ હતા. માતા પિતા પોતાના દીકરાના લગ્નની તૈયારીઓમાં ખુબજ વ્યસ્ત હતા.

એવામાં અચાનક દીકરાનો પગ લપસતાં દીકરાને ખુબજ ઇજાઓ થઇ હતી. પરિવારે તરત જ દીકરાને સારવારમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પણ સારવાર દરમિયાન દીકરાનું મૃત્યુ થઇ જતા. માતા પિતા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો.

દીકરાના એક મહિના પછી લગ્ન હતા અને લગ્ન પહેલા જ બન્યો એવો બનાવ કે આખા પરિવારમાં માતમ છવાઈ ગયો. માતા પિતાનો એકના એક સહારો એવા દીકરાનું મૃત્યુ થઇ જતા આજે માતા પિતા ખુબજ વેદનામાં પોતાની જીવન જીવી રહયા છે અને કહી રહયા છે કે હવે અને કોના સહારો જીવન જીવીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!