ધન્ય છે આ પોલીસ અધિકારીની સેવાને કે જેમને વૃદ્ધાશ્રમમાં રહેતા અસહાય માતા પિતાનો દીકરો બનીને તેમની સાથે ખુશીઓ વહેંચી અને નવા વર્ષની ઉજવણી કરી.

મિત્રો તમે આજ સુધી આવા પોલીસ અધિકારી નહિ જોયો હોય કે જે સમાજ સેવા કરીને ગરીબ અને અસહાય લોકોને મદદ કરીને ખુશીઓ વહેંચે છે. પોલીસ અધિકારી સંતોષ કુમાર પોતાની દરિયાદિલી માટે ખુબજ જાણીતા છે.

તે સમય સમય પર સમાજ સેવાનું કરીને લોકોમાં ખુશીઓ વહેંચતા હોય છે. પોલીસ અધિકારી સંતોષ કુમાર આજ સુધી પોતાની ફરજ દરમિયાન ઘણા લોકોને મદદ કરતા રહે છે.

નવા વર્ષની ઉજવણી પણ પોલીસ અધિકારી સંતોષ કુમારે કઈ અલગ રીતે કરી હતી. જેમાં તેમને વૃદ્ધાશ્રમમાં ઘરડા માતા પિતા કે જેમને પોતાના બાળકો અહીં મૂકી ગયા છે અથવા તેમનું આગળ પાછળ કોઈ નથી એવા માતા પિતા સાથે માનવાનું નક્કી કર્યું હતું.

SP સંતોષ કુમારે વૃદ્ધાશ્રમમાં ઘરડા માતા પિતાને.જરૂરિયાતઓ સમાન વેચીને તેમનો દીકરો બનીને નવા વર્ષની ઉજવણી કરી હતી. પોલીસ અધિકારીને જોઈને વૃદ્ધાશ્રમમાં રહેતા માતા પિતા પણ ખુબજ ખુશ થઇ ગયા હતા.

તેમને જરૂરિયાતની વસ્તુઓ અને તેમનું મોઢું મીઠું કરવાઈને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. બધા માતા પિતાએ તેમને લાંબી ઉંમરના આશીર્વાદ પણ આપ્યા હતા.

તે પોતાની સમાજ સેવા કરીને બધા સમાજના લોકોને સંદેશો આપતા રહે છે. આપણે પણ આવી રીતે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોએ મદદ કરતા રહેવું જોઈએ. ધન્ય છે આ પોલીસ અધિકારીની સેવાને. જે લોકોની ગુનાઓ સામે તો રક્ષા કરે જ છે પણ અસહાય માતા પિતાના દીકરા બનીને તેમના ચહેરા પર ખુશીઓ પણ લાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!