ધજાએ આપણી ધાર્મિક હિન્દુ પરંપરાનો એક અગત્યનો ભાગ છે,તેને શા માટે મંદિર પર ચડવામાં આવે છે. જાણો હકીકત

આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણા હિન્દૂ ધર્મમાં કેટલાય મંદિરો આવેલા છે અને આ મંદિરોમાં ધજા તો તમે જ જોઈ હશે.શું તમે જાણો છો કે આ ધજા કેમ મંદિરના શિખરની ઉપર હોય છે.કેમ કે તે એક આપડા હિન્દુ પરંપરાની અંદર એ ધજાને ખુબ જ વિશેષ ગણવામાં આવે છે અને તેમાં કેસરી અને સિંદૂર રંગએ ઉર્જા, બહાદુરી,આધ્યાત્મિકતા,સાત્વિકતાનું એક અનોખું પ્રતીક ગણવામાં આવે છે.અને તેની અંદર હંમેશા સૂર્ય ચમકતો જ રહે છે તેનાથી એ જગ્યાએ હંમેશાની માટે એક અલગ જ પ્રકારની સકારાત્મક ઉર્જા ઉપ્તન્ન થતી હોય છે.

૧) ધજાએ ખાલી હિન્દુ પૂજા અને મંદિરની પ્રણાલીમાં જ નથી પણ તેનાથી તમે તમારી વાસ્તુ ખામીને દૂર કરીને તમારી ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓને ઘરમાંથી કાધીને સકારાત્મક ઉર્જા ઉત્પ્ન્ન કરે છે,

૨) વાસ્તુ પુરુષના નિયમન સિદ્ધાંતની પ્રમાણે તમારા ઘરની છતને તમારી વ્યક્તિની કુંડળીનું ૧૨ ઘર કહેવાયું છે અને તે વ્યક્તિના ખર્ચ,આર્થિક નુકસાન અને પૈસાની ખોટને લગતો હોય છે જેથી તમને કોઈ પણ ગ્રહ તમારી કુંડળીમાં નદી રહ્યો છે અથવા અશુભ પરિણામ આપી રહ્યો છે તમે તમારા ઘરની છતના ઉપર કેસરી ધજા લગાવવાથી તમારી આવા પ્રકારની બધી જ મુશ્કેલીઓ ખુબ જ ઓછી થઈ જશે.

૩) તમે તમારા ઘરના ઉત્તર અને પશ્ચિમ ખૂણામાં ધજા મુકો છો તો તે સ્થાપત્યની દ્રષ્ટિથી ઘણી શુભ માનવામાં આવે છે.૪) ભગવાન વિષ્ણુના માટે પીળી ધજા,મા લક્ષ્મી અને દુર્ગા માટે લાલ રંગની ધજાનો ઉપયોગ કરવામાં આવે છે.

૫) તમારા ઘરની અંદર ઉત્તર થી પૂર્વ દિશામાં કેસરી રંગની ધજા લગાડવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બનેલી રહે છે.૬) શુક્રવારે દેવી લક્ષ્મીના મંદિરમાં સફેદ રંગની ધજા ચડાવવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

૭) હનુમાન જયંતિ અથવા શનિવારે હનુમાનજીના મંદિરની ઉપર લાલ રંગની ધજા ચડાવવાથી તમને બીજા બધા જોખમોથી સુરક્ષિત રાખે છે અને તમારી આર્થિક સ્થિતિની સાથે સાથે તમને રોગ મુક્ત પણ બનાવી રાખે છે.

error: Content is protected !!