દિલ્હીમાં ફરી શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટના ઘટી, પ્રેમિકાની હત્યા કરી મૃતદેહ ફ્રિજમાં સંતાડ્યો અને પ્રેમીએ એજ દિવસે ધૂમધામથી બીજી યુવતી સાથે સગાઈ કરી લીધી જાણે કઈ થયું જ નથી.

આજના જમાનામાં સાચો પ્રેમ મળવો ખુબજ મુશ્કિલ છે. ફરી શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટના દિલ્હીમાં બનતા લોકોનો પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. ૨૪ વર્ષનો સાહિલ અને નીક્કી એકબીજાને પ્રેમ કરતા હતા.

તે ઘણા સમયથી એકબીજાની સાથે હતા. અચાનક જ નીક્કીનો મૃતદેહ મળી આવતા ખુબજ ચકચારી ફેલાઈ ગઈ હતી. સૌથી પહેલા પોલીસે તેના બોયફ્રેન્ડ સાહિલ સાથે પુછપરજ કરતા તેને જે ખુલાસાઓ કર્યા એ ખુબજ ચોંકાવનારા હતા.

સાહિલના પરિવારે તેની સગાઈ બીજી યુવતી સાથે નક્કી કરી હતી. ૯ ફેબ્રુઆરીના દિવસે તેને નીક્કીને કહ્યા વિના જ સગાઈ કરી લીધી પછી તે ફંક્શન પત્યો ને સાહિલ રાતના એક વાગે નિક્કીના ઘરે પહોંચ્યો. બંને ગોવા જવા માટે નીકળી રહ્યાં હતા. પણ ટિકિટના મળતા સિમલા જવાનો પ્લાન બનાવ્યો.

એ સમયે સાહિલને ફોન પરથી ફોન આવી રહ્યા હતા કારણ કે એ દિવસે સાહિલના લગ્ન હતા, જયારે આ વાતની જાણ સાહિલને થઇ તો બંને વચ્ચે ખુબજ ઝગડો થયો. એવામાં સાહિલે ગાડીમાં જ નીક્કીની હત્યા કરી નાખી અને એક ઢાબાના ફ્રિજમાં નીક્કીનો મૃતદેહ છુપાવીને ઘરે પહોંચી ગયો અને ધૂમધામથી લગ્ન કર્યા જાણે કઈ થયું જ ના હોય.

આ પછી તે નીક્કીનો મૃતદેહ ઠેકાણે પાડવાનો હતો પણ તે ઠેકાણે પાડે તેની પહેલા જ નીક્કીનું બહેને પોલીસ ફરિયાદ નોંધાવીને શકે સાહિલ પણ લગાવ્યો અને પોલીસે સાહિલની અટકાયત કરીને તેની પાસેથી બધું જ ઉકેલવી લીધું હતું. સાહિલે કહ્યું કે તે નક્કી નહતી કરી શકતો કે તે નીક્કી સાથે રહે કે પોતાના પરિવારે નક્કી કરેલી છોકરી સાથે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!