ડાયાબિટીસના દર્દીઓ માટે આ પીણું અમૃત સમાન છે…

દુનિયામાં કેટલાય લોકોને ડાયાબિટીસની તકલીફ રહેતી હોય છે, અને તેની માટે લોકો ઘણી મોટી મહેનત કરતા હોય છે. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે લોકો કેટલીય પ્રકારની દવાઓ પણ લેતા હોય છે. તો આજે આપણે એવા જ પીણાં વિષે જાણીએ કે જેથી કરીને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય છે.

આ પીણું જે ડાયાબિટીસના દર્દીનું સુગર લેવલ કંટ્રોલમાં લાવીને, હૃદયની નસો બ્લોક થઇ હોય, હૃદય નબળું પડ્યું, યાદ શક્તિ નબળી પડતી હોય તો તે જલ્દીથી આ પીણું પીવાથી અનેક ઘણો ફાયદો તમને થશે.

આ પીણું બનાવવા માટે સૌથી પહેલા એક કરેલું અને સરગવાની બે સીંગોની જરૂર પડશે. આ બંનેને ટુકડા કરીને મિક્ચરમાં નાખીને જ્યુસ જેવું બનાવી દો. આ જ્યૂસને સવારે પીવાનું ચાલુ કરી દો,

કારેલામાં રહેલા તત્વો હૃદયને સ્ટ્રોંગ બનાવે છે અને તેનાથી જ્યુસ પીવાનું જ્યારથી ચાલુ કરશો ત્યારથી થોડાક જ દિવસોમાં આ બધી સમસ્યાઓની સામે રક્ષણ મળશે.

ડાયાબિટીસના કારણે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી હશે તેને પણ સુધારવાનું કામ સરગવાની સીંગો કરશે. કારેલાનું જ્યુસ પીવાથી લોહી તો શુદ્ધ થાય જ છે અને તેની સાથે સાથે જે નસો બ્લોક થઇ છે તેને પણ ખોલવાનું કામ કારેલા કરે છે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!