બુધવારના દિવસે કરવામાં આવેલા આ ઉપાયથી ભગવાન ગણેશ તમારી દરેક મનોકામના પુરી કરી દેશે.

બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. દુનિયામાં એવો કોઈ માણસ નથી કે જેને તકલીફ ના હોય. બધાના જીવનમાં કોઈને કોઈ તકલીફ જરૂર થી હોય છે. બુધવારના દિવસે કેટલાક વિષેશ ઉપાય કરીને

જીવનમાં ચાલતી તકલીફો ઓછી કરી શકાય છે. ભગવાન ગણેશને બધા દુઃખોના પાલનહાર માનવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા કરવામાં આવે છે.

બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા સાચા મનથી કરવાથી દરેક મનોકામના પુરી થાય છે. તમારા ઘરમાં શું નકારાત્મક ઊજાર્નો વાસ છે. તમારા કામો પુરા નથી થતા અધૂરા રહી જાય છે તો આની માટે બુધવારના દિવસે ઘરમાં ભગવાન ગણેશની સફેદ મૂર્તિને સ્થાપિત કરો. આ ઉપાય કરવાથી તમારું ઘર નકરાત્મક ઉર્જાઓથી મુક્ત થઇ જશે.

જો તમને મહેનત અનુસાર પરિણામ નથી મળી રહયા. પૈસા ઘરમાં આવતા નથી આની માટે બુધવારના દિવસે ભગવાન ગણેશની વિધિવત પૂજા કરી ચણા અને ગોળનો પ્રસાદ ચઢાવો અને

આ પ્રસાદને ગાયને ખવડાવો. બુધવારના દિવસે ગાયને ઘાસ ખવડાવવું ખુબજ શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી ઘરની બધી તકલીફો દૂર થઈ જશે. બુધવારના દિવસે ૐ ગણપતયે નમઃ મંત્રનો 108 વાર જાપ કરો.

error: Content is protected !!