કોઈ મદદે સામે ન આવ્યું તો ૧૫ વર્ષનો છોકરો તેની દાદીને લારીમાં બેસાડીને હોસ્પિટલે લઇ જવા મજબુર બન્યો.

આજે અમે તમને એક એવા કિસ્સા વિષે જાનવીશું કે જેને માનવતા ને શર્મસાર કરી દીધી. માનવતાને શર્મસાર કરતો આ કિસ્સો મધ્યપ્રદેશના રાયસનનો છે. જ્યાં 15 વર્ષના છોકરાના દાદીની તબિયત બગડતા કોઈ પણ તેમની મદદે ન આવ્યું તો તેને જાતે જ તેની દાદીને લારીમાં બેસાડીને દવાખાને લઇ જવા માટે મજબુર બની ગયો. આ છોકરાએ ઘણા લોકો પાસે મદદ માગી પણ કોઈ એ આની મદદ ના કરી.

આ છોકરાનું નામ નિલેશ છે અને તેની દાદીની તબિયત બગડી ગઈ હતી માટે તેમને હોસ્પિટલ લઇ જવા હતા પણ આ છોકરાની મદદ કોઈ એ ના કરી માટે તેને થાકીને તેની દાદીને લારીમાં બેસાડીને હોસ્પિટલે લઇ ગયો હતો.

આ છોકરાએ લોકો પાસે મદદ માગી હતી પણ કોઈ મદદ માટે આગળ આવ્યું ન હતું. લોકો હવે એટલા કઠોર બની ગયા છે કે તેમને કોઈ ફરક જ નથી પડતો.

કોરોનાના કારણે આખા દેશની સ્વાસ્થ્ય સેવાઓ બેહાલ બની ગઈ છે. લોકોને અત્યારે હોસ્પિટલ માં જવા માટે એમ્યુલન્સ પણ નથી મળી રહી. ત્યારે આ છોકરો પોતાની દાદીને 1 કિલોમીટર સુધી તેની લારીમાં બેસાડીને હોસ્પિટલે લઇ ગયો હતો. જયારે તે તેની દાદીને હોસ્પિટલે લઇ ગયો હતો ત્યારે ઘણાં લોકો તેને જોઈ રહ્યા હતા પણ કોઈ મદદે આગળ આવ્યું નહિ.

error: Content is protected !!