દબંગ ઓફિસરને પરીક્ષાની તૈયારી કરતા કરતા યુવક સાથે પ્રેમ થઇ ગયો, જાણો બે ઉચ્ચ અધિકારીની ક્યૂટ લવસ્ટોરી.

પ્રેમ એક એવી વસ્તુ છે કે જે કોઈને કોઈપણ જગ્યાએ અને કોઈપણ ઉંમરે થઇ શકે છે. આજ સુધી તમે કોલેજમાં અભ્યાસ કરતા યુવક યુવતીની પ્રેમ કહાની તો સાંભળી જ હશે પણ તમે આજ સુધી બે ઓફિસરની આવી પ્રેમ કહાની નહિ જોઈ હોય.

આ પ્રેમ કહાની છે શિવાની ગર્ગની, શિવાનીનું સપનું હતું કે તે સરકારી અધિકારી બને અને તે તેની માટે તૈયારી કરી રહી હતી.૨૦૧૫ માં શિવાની સિવિલ સર્વિસની તૈયારી કરી રહી હતી એ સમયે તેમના ૮ લોકોનું ગ્રુપ હતું તે એકબીજાની મદદ થી તૈયારી કરી રહયા હતા.

એ સમયે જ તેમનું મુલાકાત પોતાના જીવનસાથી સાથે થઇ હતી પણ તે સમયે બનેનું ફોકસ પરીક્ષા પાસ કરવા ઉપર હતું એટલે તે એકબીજા સાથે ખાસ વાતચીત નહતા કરતા અને જયારે તે બંનેએ,

પરીક્ષા પાસ કરી લીધી અને બંનેનું પોસ્ટિંગ સારી એવી પોસ્ટ પર થઇ ગયું બને ક્લાસવન અધિકારી બની ગયા. તો નોકરી આવ્યા પછી તે બંનેને અહેસાસ થયો કે તે એકબીજાને ખુબજ પસંદ કરે છે, તો બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. તેમને નક્કી કર્યું કે તે એકબીજા સાથે લગ્ન કરશે પણ બંનેની કાસ્ટ અલગ અલગ હોવાથી.

તેમના પરિવાર આ લગ્ન માટે નહતા માની રહયા, તો પરિવારને મનાવવા માટે તેમને ઘણો પ્રયત્ન કર્યો તો પણ પરિવારના લોકો નહતા માની રહ્યા. તો શિવાનીએ પોતાના ભાઈની મદદ લીધી અને તેના ભાઈએ મળ કરી અને પરિવારના લોકોને મનાવ્યા અને આખરે બનેએ એકબીજા સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!