કોવીડ સેન્ટરમાં થઇ રહી છે ગરબાની મોજ, વધુ ફોટો જોવા માટે ક્લિક કરો..
હાલમાં કોરોના કાળના સમયમાં લોકો મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તેની વચ્ચે દવાખાનાઓ પણ ઉભરાઈ રહ્યા છે અને તેની વચ્ચે તબીબો અને કોવીડ કર્મચારીઓ તેમનાથી બનતા ૨૪ કલાકના પ્રયત્નો કરી રહ્યા છે અને લોકોની મદદ પણ કરી રહ્યા છે.આ હોસ્પિટલ સ્ટાફ પણ તેમનાથી થાય તેટલી તનતોડ મહેનત કરી રહ્યો છે.
તેની વચ્ચે ગુજરાતના સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેવું લાગે છે અને જેથી કેરીને કોવીડ હોસ્પિટલો ઉભરાઈ રહી છે જેથી ત્યાં ડોકટરો સહીત સ્વાસ્થ્ય ટીમ પણ બનતા પ્રયાસો કરી રહી છે
અને સુરતની સિવિલ હોસ્પિટલની અંદર ડોકટરો સહીત સ્વસ્થ્ય ટીમ પણ કોરોનાના દર્દીઓને કંટારો ના આવે અને તેઓ આ કોરોનાની સામે હારી ના જાય તેની માટે તેઓ ગરબા અને યોગ કરાવી રહ્યા છે જેથી દર્દીઓના મનને શાંતિ મળે અને તેઓ જલ્દીથી સાજા થઇને પોતપોતાના ઘરે જઈ શકે.
જયારે અહીંના તબીબ અને સ્વાસ્થ્ય કર્મીઓને પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું હતું કે,અમે લોકોએ એવું જાણવા મળ્યું કે યોગ અને ગરબા કરવાથી લોકોમાં કેટલા હેલ્થમાં સુધારા થઇ શેકે
અને તેનથી અમે લોકોએ કોરોનાના દર્દીઓને યોગા અને ગરબા કરાવી રહ્યા છીએ.ગરબાની અંદર લોકો તાલિ પડે છે અને તેનાથી દર્દીઓની શરીરની મુમેન્ટ થાય છે અને તેનાથી તેમનું માનસિક લેવલ અપડેટ થશે અને તેમને સારું લાગશે.
તેમનામાં બ્લડ સર્ક્યુલેશનમાં વધારો થશે અને તેમને એક પોઝિટિવ એનેર્જી મળશે જેથી કરીને આ લોકોમાં ઇમ્યુનીટીમાં પણ વધારો થશે અને તેનાથી આ દર્દીઓ જલ્દીથી તૈયાર થઇ જાય અને તેની માટે અમે ગરબા અને યોગા કરાવી રહ્યા છીએ.