મુખ્યમંત્રીએ લોકડાઉનને લઈને આપી મોટી માહિતી, જો જરૂર હશે તો આ તારીખ થી લગાવીશું લોકડાઉન

વાત કરીએ દાહોદની તો હોસ્પિટલની મુકાલત લીધા પછી મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ કળી હતી.જેમાં મુખ્યમંત્રીએ લોકડાઉન અંગે માહિતી આપી હતી.તેમને કહ્યું કે લોકડાઉનની જરૂર હશે તો લોકડાઉન આપી શું.

લોકડાઉનથી લોકોને ખુબજ તકલીફ પડે છે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ૧૫ માર્ચે કોરોનાના ૫૦ હજાર ટેસ્ટ કરવામાં આવ્યા હતા.અને આજની તારીખમાં ૧.૫ લાખથી પણ વધારે કોરોના ટેસ્ટ થઇ રહ્યા છે.

હોસ્પિટલોમાં પણ બેડની સંખ્યા ડબલ કરી દેવામાં આવી છે.મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે હવે કોરોના દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહ્યો છે.લોકડાઉન મુદ્દે મુખ્યમંત્રીએ કહ્યું કે આવનારા દિવસોની પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવામાં આવશે કે લોકડાઉન લગાવવું કે નહિ.અત્યારે લોકડાઉનની કોઈ વાત નથી.

૨૪ ક્લાકમાંથી ૧૦ કલાકનું કર્ફ્યુ ૨૦ જેટલા શહેરોમાં લગાવવામાં આવ્યું છે.અને જ્યાં કેસો ખુબજ ઝડપી વધી રહ્યા છે ત્યાં રાતો રાત કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવશે.સવારના ૬ થી રાત ૮ વાગ્યા સુધી લોકો

પોતાના જીવન જરૂરિયાતના કામો કરી શકે એ માટે ૮ વાગ્યા પછી કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.મુખ્યમંત્રી દ્વારા લોકોને બિનજરૂરી બહાર નીકરવાની પણ મનાઈ કરવામાં આવી છે.

error: Content is protected !!