૭૫ ની ઉંમરે પણ ૩૦ વર્ષના યુવાન જેટલી સ્ફૂર્તિવાળા બનવા માટે આટલું કરી લો…

જયારે વ્યક્તિની ઉંમર ૬૦ વર્ષની થાય છે ત્યારે જો વ્યક્તિ નિરોગી નહિ હોય તો, તેના શરીરમાં એવા કેટલાય રોગોએ ઘર કરી લીધું હશે. જેનાથી તેની એટલી ઉંમરે વ્યક્તિમાં અશક્તિ, કમજોરી, અને જે કઈ પણ વૃદ્ધાવસ્થામાં થાય તે બધી તકલીફો પડતી હોય છે. જો તમારે ૭૫ વર્ષની ઉંમરે પણ ૩૦ વર્ષના યુવાન જેટલી શક્તિશાળી રહેવું હોય તો આટલું કરી લો.

જો તમને આવી સમસ્યાઓ દેખાય તો અડધી ચમચી આંબળાનો પાઉડર લેવાનો છે, અને એક ચમચી મધ લેવાનું છે. આ બંનેને બરાબર મિક્સ કરી દેવાનું છે. આ મિશ્રણને સવારે અને સાંજે એક ગ્લાસ દૂધની સાથે લેવાનું છે.

જો તમે આ ઉપાય દસ દિવસ સુધી તમે કરશો તો, તમારી આ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે. આટલું કરવાથી શરીર એકદમ ફીટ થઈને એક નવી સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ થશે.

જે વખતે તમને કામ કરવાનું મન નહતું થતું, આળસ આવતી હતી, કમજોરી લગતી હતી અને જેમાં તમને આખો દિવસ જે થકાન લગતી હતી તેનાથી પણ છુટકારો મળશે. તમે આખો દિવસ એક નવી તાજગીનો અનુભવ કરશો.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!