શું તમને ખબર છે ચીન છેલ્લા 6 વર્ષથી કોરોના વાઇરસ બનાવી રહ્યો હતો, પણ તેની આ એક ભૂલના કારણે બધું સામે આવી ગયું.

કોરોનાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના વાઇરસની શરૂઆત 2019 માં ચીનમાં થઇ હતી અને જોત જોતામાં આ વાઇરસ આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. ચીન માટે અમેરિકા અને બ્રાજીલ પહેલા જ કહી ચુક્યા છે કે

ચીનએ જ કોરોના વાઇરસ બનાવીને દુનિયામાં ફેલાવ્યો છે. ત્યારે હવે એક દસ્તાવેજ હાથ લાગ્યો ત્યારે એનાથી એવી માહિતી સામે આવી છે કે ચીન છેલ્લા 6 વર્ષથી ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે.

ચીને અનુમાન લગાવ્યું કે આવનારું યુદ્ધ કોરોના વાઇરસ જેવા બાઈલોજીકલ હથિયારોથી લડવામાં આવશે. આ દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે આ યુદ્ધમાં જીતવા માટે વાઇરસ અગત્યનો રોલ ભજવશે.

દુશ્મન દેશના સિસ્ટમને તોડવા માટે છેલ્લા કેટલાક સમયથી ચીનમાં વાઇરસ બનવવામાં આવી રહ્યો હતો. એવામાં જ રિસર્ચ પુરી થાય એની પહેલા જ આ વાઇરસ લીક થઇ ગયો અને લોકો સુધી પહોંચી ગયો.

ચીન 2015 થી જ કોરોના વાઇરસ બનાવી રહ્યો હતો. ચીનની એક લેબથી જ આ વાઇરસ લીક થયાનું માનવામાં આવે છે. સમય પહેલા જ વાઇરસ લીક થઇ જતા ચીનની પોલ ખુલી ગઈ. આથી નક્કી કરી શકાય કે આવનાર સમયમાં કોરોના વાઇરસ કરતા પણ બીજા ભયાનક વાઇરસ ફેલાઈ શકે છે.

error: Content is protected !!