કફને દૂર કરવામાં આ ૬ ઘરેલુ ઉપાય તમને મોટી રાહત આપશે

હાલ દેશમાં કોરોનાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે અને તેથી કેટલાય લોકો તેની સપેડમાં આવી ગયા છે,તેનાથી કેટલાય લોકોને મોતને ઘાટ પણ ઉતારી દે છે.આ કોરોનાથી લોકોમાં કફ વધારે જોવા મળતો હોય છે

અને તે કફને દૂર કરવાની માટે લોકો અવનવા ડોક્ટરોની દવા લેતા હોય છે.આજે આપણે જાણીએ કે આ કફને જડમુળમાથી નિકારી દેશ આ ઘરેલુ ઉપાય ખાલી તમે આ ઘરેલુ ઉપાય કરશો અને તેના ૨-૩ દિવસમાં શરીરનો બધો જ કફ નિકરી જશે.

કફને દૂર કરવાની માટે તમારે દિવસમાં ૨-૩ વાર મધ ચાટવાનું છે આમ કરવાથી પણ તમારો ગમેતેવો કકફ હશે બહાર નિકરી જશે.તેની સાથે બીજો ઘરેલુ ઉપાય એ છે કે,તમારે દોઢથી બે ચમચી આદુના રસમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી પણ ગમેતેવો ઊંડાઈ વારો કફ પણ નિકરી જશે.

તેની પછીનો ત્રીજો આ ઉપાય તમને ૧૦૦% રાહત આપશે અને તેમાં તુલસીનો રસ ૩ ગ્રામ જેટલો,આદુનો રસ ૩ ગ્રામ જેટલો એક ચમચી મધ આ ત્રણેય ને મિક્સ કરીને લેવાથી ગમે તેવો જામેલો કફ પણ તૂટી જશે અને તમને જલ્દીથી રાહત પણ મળી જશે.

ચોથો ઉપાય એ છે કે,એલચી,સિંઘવ ઘી અને મધને મિક્સ કરીને ચાટવાથી પણ કફ મટી જાય છે.પાંચમો ઘરેલુ ઉપાય જેમાં તમારે દૂધની અંદર હળદળ નાખી તેમાં મીઠું અને ગોળ નાખીને તેને ગરમ કરીને

error: Content is protected !!