બે છોકરા હોવા છતાં આજે ૯૮ વર્ષની ઉંમરે પણ આ દાદા રોડ પર ચણા વેચી રહ્યા છે. જયારે કલેક્ટરને આ વાતની જાણ થઇ ત્યારે જે કર્યું…

હાલ સોસીયલ મીડિયા પર એક વિડીયો ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક 98 વર્ષના દાદા રોડ પર ચણા વેચી રહયા છે. 98 નું વર્ષે લોકોને ચાલવાની હાલત પણ નથી હોતી.

ત્યારે આટલી ઉંમરે પણ આ દાદા રોડ પર ચણા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. રાયબરેલીના વિજયપાલ સિંઘ 98 વર્ષની ઉંમરે પણ આજે પણ રોડ
પર ચણાની દુકાન ચલાવે છે.

દિવસ ભરમાં જેટલી પણ કમાણી થાય છે. તેનાથી વિજયપાલ સિંઘ તેમનું બે ટાઈમ પેટ ભરે છે. તેમનો એક વિડીયો કોઈ એ બનાવીને સોસીયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેમને કહ્યું કે તેમના બે દીકરાઓ છે. બંનેના લગ્ન પણ થઇ ગયા છે. બને કામ પણ કરે છે. પણ હું તેમના પણ બોજ નથી બનવા માંગતો એટલા માટે ચણા વેચું છુ.

જેમને પણ તેમની આ કહાની સાંભરીને તે બધા લોકો ભાવુક થઇ ગયા છે. આ વિડીયો વાઇરલ થતા જિલ્લા કલેક્ટર ધ્વરા વિજયપાલ સિંઘનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમને કલેક્ટર ઓફિસ બોલાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

તેમને સરકાર દ્વારા 11 હજાર રૂપિયાનો ચેક અને બીજી કેટલીક જરૂરી વસ્તુઓની મદદ કરવામાં આવી હતી. તે કોઈ મજબૂરીમાં રોડ પર ચણા નથી વેંચતા પણ પોતે આત્મનિર્ભર બનવા માટે કામ કરે છે.

error: Content is protected !!