કરોડપતિની દીકરીને ૧૦ મુ પાસ ગરીબ યુવક સાથે પ્રેમ થઇ ગયો પછી જે થયું એ જાણીને તમે પણ બોલી પડશો આને સાચો પ્રેમ કહેવાય.

પ્રેમ પૈસા અને પાવર જોઈને નથી થતો પ્રેમ તો બસ થઇ જાય છે. અને જયારે કોઈની સાથે સાચો પ્રેમ થઈ જાય ત્યારે પ્રેમીઓ કોઈપણ રીતે એકબીજા સાથે રહેવા માંગે છે. વેલેન્ટાઈન ડે ના આ ખાસ મોકા પર આજે અમે તમને એક એવી જ કહાની વિષે જણાવીશું.

એક કરોડપતિની દીકરીને ગરીબ ઘરના યુવક સાથે પ્રેમ થઇ ગયો પછી જે થયું એ જાણવા જેવું હતું.યુવતીનું નામ અભિલાષા હતું અને યુવકનું નંદગોપાલ, અભિલાષાનો જન્મ ખુબજ સુખી સંપન્ન પરિવારમાં થયો હતો,

તેના પિતા બ્રોકર હતા તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હતી. બીજી બાજુ નંદગોપાલ ગરીબ ઘરનો યુવક હતો માતા પિતા નાનું મોટું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારની સ્થતિ એવું હતી કે નંદગોપાલને ૧૦ માં ધોરણ પછી પોતાનું ભણવાનું છોડવું પડ્યું હતું.

બંનેની શાળાના સમયે મુકાલાત થઇ હતી ધીરે ધીરે તેમની વચ્ચે પ્રેમ પાંગળો પણ અભિલાષાના પરિવારને આ સબંધ મંજુર નહતો કારણ કે નંદગોપાલ ગરીબ હતો અને બીજી જ્ઞાતિનો હતો માતા પિતાની ઈચ્છા હતી કે દીકરી પોતાની જ જ્ઞાતિમાં પરણે. પણ બંને ઘરેથી ભાગી ગયા અને બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા.

આ વાત પરિવારને બિલકુ પસંદ નહતી, લગ્ન પછી બંનેના જીવનમાં ખુબજ તકલીદ આવી. તેમની પાસે પૈસા નહતા તો અભિલાષાએ કરોડપતિની દીકરી હોવા છતાં દુકાનોમક્કમ કર્યું અને ૨૦ રૂપિયા કમાતી. ધીરે ધીરે જેમ જેમ સૌ વીતતો ગયો તેમે તેમ પરિવાર પણ મણિ ગયો આખરે પ્રેમનો વિજય થયો. સાચો પ્રેમ હોય તો તે આખરે મળે જ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!