બુધવારના દિવસે આ ઉપાય કરવાથી ભગવાન ગણેશ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે.

બુધવારનો દિવસ વિઘ્નહરતા ગણેશ ને સમર્પિત છે. જો તમને ધંધામાં સફળતા નથી મળી રહી. જોવે એવી નોકરી નથી મળી રહી. ઘરમાં પૈસો નથી ટકતો. આખી દુનિયામાં એક પણ એવો માણસ નથી કે જે બધી રીતે સુખી હોય.

બધાના જીવનમાં કંઈને કંઈ તકલીફ જરૂર હોય છે. આ તકલીફોને થોડા ઉપાયો કરીને ઓછી કરી શકાય છે. ભગવાન ગણેશને બધા દુઃખોના પાલનહાર માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવી ખુબજ શુભ માનવામાં આવે છે.

બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા સાચા મનથી કરવાથી બધા દુઃખો દૂર થાય છે. તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો છે. તમારા કામમાં અડચણો આવે છે. માટે બુધવારના દિવસે ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન કરો. આ ઉપાયથી તમારા ઘરની બધી નકારાત્મક શક્તિઓનો નાશ થશે.

જો તમારી આર્થિક પરિસ્થિતિ સારી ના હોય ઘરમાં પૈસાની તકલીફ થતી હોય તો તેના માટે બુધવારના દિવસે ભગવાન ગણેશની વિધિવત પૂજા કરો અને ગોળ અને ઘી નો ભોગ ચઢાવો અને આ ભોગને ગાયને ખવડાવો. બુધવારના દિવસે ગાયને ઘાસ ખવડાવું ખૂબ શુભ માનવામાં આવે છે. બુધવારના દિવસે ૐ ગણપતેય નમઃ મંત્ર નો 108 વાર જાપ કળો.

error: Content is protected !!