BSF માં નોકરી કરતો જવાન રજાઓ લઈને પોતાના ઘરે આવ્યો હતો, ત્યાં એક ચિઠ્ઠી લખીને પોતાનું જીવન ટૂંકાવી દીધું ચિઠ્ઠીમાં થયો એવો ખુલાસો કે…

એક ખુબજ ચોંકાવનારી ઘટના સામે આવી છે. BSF નો જવાન રજાઓ લઈને પોતાના ઘરે આવ્યો હતો. ત્યાં અચાનક જ તેને પોતાનું જીવન ટૂંકાવી દેતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પછી જે ખુલાસો થયો તેને બધાને ચોંકાવી દીધા હતા.

આ ઘટના ચરુ જિલ્લાના રતનનગર જિલ્લાથી સામે આવી છે. વિનોદ કુમાર સૈની BSF માં નોકરી કરતા હતા.તે BSF માં નોકરી કરતા હોવાથી આખો પરિવાર ખુબજ ખુશ હતો, દીકરી સેનામાં નોકરી કરે છે.

આજથી એક મહિનાના પહેલા વિનોદ કુમાર રજાઓ લઈને પોતાના ઘરે આવ્યા હતા. લાંબા સમયે દીકરાને જોઈને આખો પરિવાર ખુબજ ખુશ હતો. તે એક દિવસ પોતાના ખેતરમાં પાક જોવા માટે ગયા હતા. તેમને ત્યાંથી પોતાના ભત્રીજાને ફોન કર્યો કે.

તેમેં ખુબજ ગૂંગળામણ થાય છે. તો પરિવારના લોકો તરત જ ખેતરમાં પહોંચી ગયા હતા. થાય જઈને જોયું તો વિનોદે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ જોઈને તો આખા પરિવારના હોશ ઉડી ગયા હતા. તરત જ તેમને હોસ્પિટલ લઈને જવામાં આવ્યા હતા, હોસ્પિટલમાં ડોકટરોએ તેમને મૃત જાહેર કરતા આખા ગામમાં શોક છવાઈ ગયો હતો. તપાસ કરતા.

તેમની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. તે ચિઠ્ઠીમાં લખ્યું હતું તે તેમને બે લોકોને ૮ લાખ રૂપિયા આપ્યા હતા. હવે તે તેમના રૂપિયા પાછા નથી આપી રહ્યાં માટે તે પોતાનું જીવન ટૂંકાવવા માટે જઈ રહયા છે. તેમની પર કડક કાર્યવાહી થવી જોઈએ એવું લખીને પોતાનું જીવન ટૂંકાવી દેતા આખા વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!