ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે જો તમે આ ૫ વસ્તુઓ બીજા કોઈને આપો છો તો, તમારું નસીબ દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે…

આપણે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવાની માટે ઘણી મોટી મહેનત કરતા જ હોઈએ છીએ. પણ આપણાથી એવી કેટલીક ભૂલો થઇ થઇ જતી હોય છે અને પરિણામે આપણે મોટી મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે. તેવામાં ભગવાન શ્રી કૃષ્ણ એવું કહેતા હતા કે તું કર્મ કર ફળની આશા ના રાખ એ મારે આપવાનું છે.

તેવી જ રીતે આપણે આ ૫ વસ્તુઓ કોઈનેના એવી જોઈએ કેમ કે, તેનાથી તમને મોટી દરિદ્રતા પણ આવી શકે છે. જો તમે આ વસ્તુઓ બીજા કોઈને આપો છો તો, તમારા ઘરની સુખ અને સમૃદ્ધિ જતી રહે છે.

આ વસ્તુઓનો સીધો સબંધ દેવી મહાલક્ષ્મીની સાથે હોય છે તેથી આ વસ્તુઓ બીજા કોઈને ના આપવી જોઈએ. તેમાં પહેલી વસ્તુએ છે કે, ઘરની સ્ત્રીઓના ઘરેણાં કોઈને ના આપવા જોઈએ કામ કે તેને પણ દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જેવાં આપણે ઘરેણાં ખરીદીએ છીએ તેવામાં પહેલા દેવી લક્ષ્મીની આગળ મૂકીએ છીએ તો તમારે કોઈને પણ સ્ત્રીના ઘરેણાં કોઈને ના આપવા.

બીજી વસ્તુએ છે કે તમારે કોઈને પણ સાવરણી વાપરવા કે ઉધારના એવી જોઈએ. ઘરની સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે તેથી જો બીજું કોઈ આ સાવરણીનો ઉપયોગ કરશે તો તેની સીધી અસર તમારા ઘરની સુખ શાંતિ ઉપર પડશે.

ત્રીજી વસ્તુએ છે કે, સૂર્યાસ્ત સમયે દૂધ, દહીં, ઘઉંનો લોટ, ચોખા જેવી સફેદ વસ્તુનું દાન ના કરવું જોઈએ, તેને અશુભ માનવામાં આવે છે. તેનાથી સુખ ઉપર નજર જલ્દી લાગી જાય છે. ચોથી વસ્તુ એ છે કે, જો તમે તમારી પત્નીની પાસે પૈસા રાખ્યા હોય છે તે પૈસાને કોઈને ઉધાર ના આપવા જોઈએ. જો તમે આમ કરો છો તો તમારા ઘરમાંથી દેવી લક્ષ્મીજી નારાજ થઈને જતા રહે છે.

પાંચમી વસ્તુ રોટલી બનાવવાનું વેલણ અને તવી કોઈને ના એવી જોઈએ, જો આપો છો તો તમારું ભાગ્ય પણ તેમની સાથે જ જતું રહે છે. જો આમાંથી કોઈ વસ્તુ આપી તો તમારા જીવનમાંથી ગરીબાઈ જશે જ નઈ અને તમારે મોટી તકલીફોનો સામનો કરવો પડશે.

error: Content is protected !!