ભગવાન શ્રી રામના આ નિશાન આજે પણ અહીંયા ઉપસ્થિત છે, જુઓ

હિન્દૂ ધર્મની અંદર રામાયણને પ્રખ્યાત મહાકાવ્ય તરીકે માનવામાં આવે છે અને આ મહાકાવ્યએ ત્રેતાયુગનું છે,અને તે યુગમાં ભગવાન વિષ્ણુ,રામ અને માતા લક્ષ્મી સીતાની જેમ વિશ્વના કલ્યાણની માટે પૃથ્વીની ઉપર આવ્યા હતા અને તેમની આજે પણ એવી કેટલીક જગ્યાઓ છે કે જ્યાં ભગવાન રામે દિવસો પસાર પણ કર્યા હતા,

૧) ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો અને તે રામાયણ કાળમાં અયોધ્યા કૌશલ સામ્રાજ્યની રાજધાની પણ હતી તેવામાં રામનો જન્મએ અયોધ્યાના રામકોટના દક્ષિણ વાળા ભાગમાં થયો હતો અને તે અત્યારે અયોધ્યાના ઉત્તરપ્રદેશમાં આવેલું છે

અને તે સ્થળ હાલમાં પણ એક પ્રખ્યાત પર્યટન સ્થળો તરીકે માનવામાં આવે છે.અને ત્યાં આજે પણ તેમના જન્મ સમયગાળાના ઘણાએવા પુરાવાઓ પણ જોવા મળે છે. અહીંયા ભગવાનના રામના દર્શનની માટે હરરોજ હજારો ભક્તો અહીંયા આવે છે.

૨) રામેશ્વરમ તે પણ તેમનું એક સ્થાન છે અને ત્યાંથી હનુમાનજીની સેનાએ રાવણ સુધી પહોંચવાની માટે એક રામ સેતુનું નિર્માણ પણ કર્યું હતું અને તેની સિવાય શ્રી રામને લંકાથી પરત આવવાની માટે ભગવાન રામએ આ સ્થળે ભગવાન શિવની પૂજા પણ કરી હતી અને તે રામેશ્વરમ હાલમાં તામિલનાડુના દક્ષિણ ભારતમાં સ્થિત છે. અને તે રામેશ્વરનું મંદિર પણ આજે દેશનું એક મુખ્ય તીર્થસ્થાન માનવામાં છે.

૩) જનકપુરએ મા સીતાનું જન્મસ્થળ કહેવાય છે અને અહીંયા ભગવાન રામે અને માતા સીતાનાં લગ્ન થયાં હતાં જનકપુર શહેરમાં હાલ સુધી પણ લગ્ન મંડપ અને લગ્ન સ્થળની મુલાકાત માટે જઈ શકાય છે કેમ કે,અહીંયા માતા સીતા અને રામજીના લગ્ન થયા હતાં.અને આજે પણ જનકપુરની આસપાસના ગામોનાં લોકો કોઈ પણ લગ્ન પ્રસંગે અહીંથી સિંદૂર લઇ જાય છે

અને તે જ સિંદૂર કન્યાની માંગમાં ભરવામાં આવે છે અને તેની માટે એવું માનવામાં આવે છે કે આ સિન્દૂરથી સુહાગનું જીવન ઘણું લાંબું બને છે આ હતી ભગવાન રામને લગતી એવી કેટલીક જગ્યાઓ કે જે તેમનાથી સીધી સબંધિત છે.

error: Content is protected !!